જીવન ના અંત સુધી મહાદેવ માં મસ્ત

આતો કેવો ન્યાય તારો ઈશ્વર નિર્દોષ ને બેકસુર પ્રાણી ના મોઢા માં ફળ ના નામે અગ્નિશામક વસ્તુ નાખી ને નિર્દોષ ની જિંદગી સામે રમત કરે છે ઈશ્વર ક્યારેક તો સજા ના નામે આવા માનવ ને એની માનવતા પર વિચાર કરવા મજબૂર કર એના મોઢા માં પણ અગ્નિ રસ નાખી એની જીંદગી માં પણ રમત કર 🙏😔 કેરેલા માં મુત્યુ પામનાર માદા હાથણી 🙏😔rip😔માનવતા ને નેવે મૂકી

Read More

#સુશોભન


આજે દુનિયા આડંબર ને દેખાવ તરફ આગળ વધી છે ....જાણે મનનું સુશોભન ભૂલી ગઈ ને તન ના આકર્ષણ તરફ આગળ વધી છે.
સંસ્કાર ના સુશોભન ખોઈ ને દેખા દેખી ના ભાવ ને વરી છે .....
શિક્ષણ ના સાનિધ્ય ને મૂકી ને કોમ્યુટર ની સ્કીન પર આખો ઠરાવી ને બેઠા છે ....
આમ માનવ પોતાના વ્યક્તિત્વને સાબિત કરવામાં ઈશ્વરની સુશોભન કરેલી દુનિયા ને ભૂલી ને ખોટી અને દેખાવ ની દુનિયા તરફ આકર્ષિત થઇ રહ્યો છે ......

Read More

અદ્ભુત કલા હોઈ છે ખોખલા ને ખોટા માણસ માં જેને માત્ર ખુશામત ની ખિદમત માં જ રસ હોય છે

આજ કાલ પ્રેમ ના પ્રતિક બધા ને ગમે છે પણ કોઈ ને પ્રેમ માં પ્રિયપાત્ર ને પ્રત્તિત નથી બનવું 🙏😊

આજે ભાવનગર એટલે આપનું ગોહિલ વાડ નો સ્થાપના દિવસ

ગોહિલવાડ એટલે દયા ને દાતારી નું આયખું
ગોહિલ વાડ ના ધણી આવા નેક નામદાર પ્રજા વાત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને કોટી કોટી વંદન ....દેશ ના ઘડતર માં અમૂલ્ય યોગદાન આપનાર માં ભારતી ના સાચા સપૂત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ધન્યતા આપવી એટલી ઓછી પડે ... અડગ મનના શૂરવીર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ સ્ત્રી કેળવણી માટે ખૂબ મહત્વનું કાર્ય કરું હતું પોતાના નગર ને ઉત્કૃષ્ઠ બનાવવા ખૂબ મહત્વના મુદ્દાઓ ઉપર કાર્ય કરું હતું... નતમસ્તક તો ત્યારે થઈ જવાઈ કે જ્યારે દેશ અનેક ભાગ માં વેચાયો હતો જ્યારે રાષ્ટ્ર ને સાચા સપૂત ની જરૂર હતી ત્યારે મોટા રાજ્ય ના રાજા તો પોત પોતાના.રાજ્ય માટે અછતની પરિસ્થિતિ ઉભી કરતા હતા એવા માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર ના શિરોમણી કહેવાતા એમને જરા પણ વિચાર્યા વગર પોતાનું રાજ્ય રાષ્ટ્ર નિર્માણ માં અર્પણ કરી ને માં ભારતી ના સાચા સપૂત ની ઉપમા આપી આવા વીર પુરુષ ને વંદન... રાત ના રાજા ને દિવસ ની પ્રજા બનવાની તાકાત ધરાવનાર મહારાજા ની જનેતા ને ધન્યતા આપીએ એટલી ઓછી છે એમના આ ત્યાગ ને ક્યારેય ભૂલાય નહીં ... આમ ભાવનગર ને ભવ્ય બનાવનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ને ભાવનગર શહેર ની સ્થાપના ની પ્રથમ નીવ રાખનાર. ને રાષ્ટ્ર નિર્માણ માં પ્રથમ નીવ રાખનાર ગોહિલવાડ ના કર્ણ તરીકે બિરદાવી ને એમના ઋણી રહીશ...happy wala birthday Bhavnagar 🙏

Read More

આજ ના પાવન દિવસ એટલે અખાત્રીજ ના દિવસે જગત ના તાત જગતના કુબેર કણ માંથી મણ ની ઉત્પત્તિ કરનાર .સમગ્ર જીવ સૃષ્ટિ ના પેટ ભરીને અમી નો ઓડકાર આપનાર માં ધરતી ના પુત્ર ખેડૂત પિતા ને ખૂબ ખુબ વંદન

Read More

#જિજ્ઞાસુ . આ શબ્દ ના અર્થ માં પણ અનેક અર્થ છે ....
😊 કોઈના માં અતિ મહત્વનું અંદર થી જાણવાં ની ઈચ્છા

😊 સામાન્ય જ્ઞાન કરતાં વધુ જ્ઞાન લેવાની હરીફાઈ એટલે જીજ્ઞાશા ....
😊કોઈ પણ વસ્તુ ને એમાં મૂળ થી એના અંત સુધી જાણવા ની ઈચ્છા....

Read More

જીવન માં કોઈ ના પથ દર્શક બનજો પાઠ દર્શક નહી કે લોકો તમારા થી ચેતી ને દૂર રહે 🙏

કોઈ ના ચારિત્ર ને પારખવું હોઈ ને દોસ્ત તો એની પ્રમાણિક તા ને એના સંસ્કાર ને પેલા ભણવા પડે તોજ ચારિત્ર દેખાઈ 🙏😊

Read More