જય શ્રી કૃષ્ણ

#વેલેન્ટાઈન ડે
આમ અમથાં ન આવે પ્રેમ નો આ દિવસ,
રહી ગઇ હશે ક્યાંક અધુરી આશ રાંજાની,
હશે ક્યાંક ઇચ્છા હીરને એકવાર મળવાની...!
જય શ્રી કૃષ્ણ

Read More

કેવું અજોડ સમન્વય આ રહસ્યમય નામમાં
રાધા- કૃષ્ણ કહો કે કહો કૃષ્ણ- રાધા
પ્રગટે પ્રેમ નો દિપક મનમંદિર માં...!

જય શ્રી કૃષ્ણ

Read More

વસંત ના આગમન સાથે
આવી છે આ ફેબ્રુઆરી
ક્યારેક ફુલ, ક્યારેક ટેડી
તો ક્યારેક ચોકલેટની મીઠાસ
કહેવી હોય જો દિલ ની વાત
કહી દે આજ, શાને બેઠો આમ.!
જય શ્રી કૃષ્ણ

Read More

#જિંદગી

જીવનરૂપી રંગમંચ પર
અનેક પાત્રો ભજવવાની
મજા એટલે જિંદગી..!

જય શ્રી કૃષ્ણ