Hey, I am on Matrubharti!

મને જોઇને તમે ખોટું હસ્યા હતા..!!
તોયે તમે મારા દિલમા વસ્યા હતા..!!

#ખોટું

આગળ વધીસ તો બીજું શુ થશે?
ક્યાંક ખોવાઈ જઇશ બિજું શુ થશે?


#આગળ

તમે ઉડવાની શરૂઆત તો કરો,
દિશાતો તમને જડી જ જશે!

તમે આકાશ તરફ નઝર તો કરો,
મેઘધનુષ તમને દેખાય જ જશે!!

#શરૂઆત

માણસના માળામાં,પંખીઅે માળો કર્યો !
ઘણો ફેર હતો અેમની પરવરીશનો,

અેકના બચ્ચા "ઉડાવતા" સીખ્યા!
અેકના બચ્ચા "ઉડતા" સીખ્યા!

#માળો

Read More

ભલે લખી હશે જુદાઇ નસીબમાં,
લખ્યુ હશે તડપવુ અેમનિ યાદમાં

પણ અેનો મતલબ અેવો તો નથિ
થતો કે અમારે "પ્રેમ" જ ન કરવો..!

#નસીબ

Read More

આમ જોઇને પલક ના ઝુકાવો
શીખો થોડી અદબ નઝરોની

આ તો પ્રેમની ભાષા છે અેમા
ઝુકી નઝરોનો અર્થ જુદો થાય છે.

#શીખો

Read More

પુછવું છે પતંગ ને
કેવી રીતે ઉડે છે
પાંખો વિના તું ?

કેમ નથિ મોહ તને
બંધનની દોર નો?

કેમ કરી બાંધી તે
પ્રીત પવનની ?
#પતંગ

Read More

ન્યાય મેળવવા બાધા રાખી હતી અેક ભકતે !

રિશવત માં પશુ ની બલિ નક્કી કરિ હતી
ઇશ્વર માટે.
#ન્યાય

નહીં ઝડુ હું ! માત્ર આંખો વડે,
શોધવો પડશે મને હૈયા વડે.

નહીં સંભળાવ હું ! માત્ર કાન વડે,
સાંભળવો પડશે મને પડઘા વડે.
#માત્ર

Read More

અેમનો પરિચય થયો,
ને હુ ખુદને ભુલી ગયો.
#પરિચય