×

happiest girl

સમય ની કિંમત જાણવી હોય તો "છાંપાને" પુછી જોવો,
જે છાપું સવારે ચાર રુપિયા મા મળે છે તે સાંજ થતા થતા ચાર રુપિયા કિલો ના ભાવે વેચાય છે.

Read More

ખિસ્સુ ખાલી હોઇ તો પણ ના પાડતા નથી જોયા મે મારા પપ્પાથી અમીર વ્યક્તિને નથી જોયા.