life is traveling_ ~son of kadiya ~ jay shree Ram

💞હુ અને તું એકબીજા ને અેમજ જોયા કરીએ શૂ એવુ ના થઈ?

💞હુ અને તું એકબીજા સાથે કયારેક એમજ મુલાકાત થાઇ શૂ એવુ ના થઈ?

💞હુ અને તું બન્ને એકબીજા સાથે એમજ લાંબી વાતચીતમાં ખોવાઈ જયે શૂ એવુ ના થાઈ ?

💞હુ અને તું બન્ને એકબીજાની લાગણી ઓને સમજી એકબીજા ચાહીએ શૂ એવુ ના થઈ ?

💞હુ અને તું એકબીજા નુ જીવન જીવવાનૂ કારણ બનીએ શૂ એવુ ના થઈ ?

💞હુ અને તું જીવન ભર એકબીજા સાથે ખુશ રહીએ શૂ એવુ ના થઈ?


❓❓❓❓..

Read More

અેક પલ માટે
તારી જોડે વાત કરવી છે.
અેક પલ માટે
તારી વાત સાંભળવી છે.
અેક પલ માટે
તરી જોડે મારુ એક સપનું પૂરું કરવુ છે.
એક પલ માટે
તારુ ખાસ બનવુ છે .
અેક પલ માટે
તારી જોડે એક પલ મા જીંદગી જીવવી છે ...

-Hardik

Read More

જાણુ છુ કે
તુ નથી મળવાનિ છતા તને ચાહું છું .

જાણુ છું કે
તુ મને કયારે યાદ નહીં કરતી હોય છતાં
તને આખો દિવસ યાદ કરૂ છું .

જાણુ છું કે
આંખો થી ઘણે દુર છે છતાં  તને દિલ થી નિહાળીયા કરુ છું .

જાણુ છું કે
કોઈ ઉમ્મીદ નથી તને પામવા ની છતાં તારી જોડે જીવન વિતાવવા ના સપના જોયા કરું છું .

જાણુ છું કે
મારો પ્રેમ એકતરફી છે છતાં એમ માનુ છું કે તને પણ મારા માટે થોડી લાગણી ઓ હશે.



બસ હવે થોડી આશા છે 💛💛🙂.....

Read More