Instagram page @alfazokasamundar

लिखना छोड़ चुका था में
लेकिन तुमने आज मुझे लिखने पे मजबूर किया है।।

तुम्हारा हाथ थाम के
ज़िन्दगी का सफर तुम्हारे साथ ही मैने तेय किया है।।

पास ना भी हो मुझसे फ़िर भी
मेने हरपल तुमको अपने अंदर ही मेहसूस किया है।।

अगर बात करू ख़्वाबों की तो
एक तेरे अलावा ना कोई दूजा ख़्वाब हमने जिया है।।

सुन लो कान खोलकर तुम
इस जनम से लेके हर जनम तक अपने आपको सिर्फ तुम्हारे नाम किया है
करता हूं बेशुमार मोहब्बत तुझसे इसका आज मेने सरेआम ऐलान किया है।।

लिखना छोड़ चुका था में
लेकिन तुमने आज मुझे लिखने पे मजबूर किया है।।
हार्दिक rajput

Read More

આગળ ચાલુ કે પાછળ, સંગાથ હંમેશા તારો હસે
લખીશ ગમે તેવી રચના એમાં પડછાયો હંમેશા તારો હસે...

નિહાળું ગમે તેવી દુનિયા પણ ઝંખના હંમેશા તારી હસે
દિવસ હોય કે રાત મારા દિલમાં હંમેશા તારીજ વાતો હસે...

હાર્દિક rajput

Read More

દિલ માં દર્દ દબાવીને
આંખોમાં આંસુ સંતાડીને
તારી યાદોનો માળો લઈને
નથી હું મારો તારો થઈને
હાર્દિક Rajput
#માળો

Read More

તારા પ્રેમની આકૃત્તિ
હૃદય માં એવી બનાવી લીધી છે
જાણે મારી આજુબાજુની
બધીજ પ્રકૃતિમાં તને જ સમાવી લીધી છે...

Hardik Rajput
#આકૃત્તિ

Read More

એને લાગણીઓની પેન્સિલ વડે મારા મનમાં એની એવી આકૃત્તિ દોરી છે કે
ગમે એવા ઝગડા
ગમે એવો ખરાબ સમય
ગમે એવી પરિસ્થિતિમાં પણ
એ આકૃત્તિ ક્યારે ઝાંકી પણ નહિં પડે..

Hardik Rajput
#આકૃત્તિ

Read More

Hardik Rajput લિખિત વાર્તા "સવાલ ધરાનો" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19883047/sawal-dharano

ना पाया तुझे
ना तू हमसफ़र
फ़िर भी लगता
तुझे खोनेका डर

Hardik Rajput

मुलाक़ात हुई है जबसे तुझसे
में खुदको भूल कर बैठा हूं


#मुलाक़ात