Mechanical engineer।।️️ Writer Msdian જય જય ગરવી ગુજરાત कल पे सवाल है जीना फिलहाल है।। अज्ञात Traveller. instagram - hardik_2392

એના રસ્તા પર ગુલાબ ના ફૂલો પાથરતા પાથરતા,
હુ એના પગ નો કાંટો બની જઈશ એવી ખબર જ ના પડી...
હાર્દિક rajput

વિદાય ની એ અંતિમ ક્ષણો ની બીક જરૂર લાગે છે
જ્યારે તારો હાથ મારા હાથ થી છુટવા ની કગાર પર હસે
અને મારું દિલ જોશ જોશ થી ચીસો પાડી કેતુ હસે

ના જા મને મુકી, એકલી રઈ જસે મારી વાતો તારી વાતો વગર
ના જા મને મુકી, એકલી રઈ જસે મારી રાતો તારા સપના વગર
ના જા મને મુકી, વિરાન બની જસે મારી જીંદગી તારી મધમસ્ત સુગંધ વગર
ના જા મને મુકી, બેરા થઈ જસે મારા કાન તારો કલરવ અવાજ સાંભળ્યા વગર
ના જા મને મુકી, છતાં આંખે અંધાપો અનુભવીસ તને જોયા વગર
ના જા મને મુકી, હુ એકલો રઈ જઈશ તારા પ્રેમ ભર્યા સાથ વગર

વિદાય ની એ અંતિમ ક્ષણો ની બીક જરૂર લાગે છે
હાર્દિક rajput

Read More

कुरान से भी पाक तेरी मुहब्बत है
क्योंकि तेरे हर अल्फाज़ में सिर्फ और सिर्फ उसी की इबादत है।।।

उसकी आंखो के काजल में
सुकून ए नूर का हल्का सा जाम है

उसके चेहरे की मासूमियत में
खो के खुद ही खुद में बदनाम है

उसके एक msg के इंतज़ार में
सारा वक़्त सिर्फ उसी के नाम है।।।

हार्दिक rajput

Read More

मुद्दत बाद
उनका ख्वाब आंखो में आंसू बनके आया
यादों का सेलाब फिर उन्हें बहा के लाया।
हार्दिक rajput

उसके चेहरे को हम
ताउम्र बडी सिड़त से ताका करेंगे

उसे बेहद मोहब्बत करते है
यह उस खुदा से बयान करेंगे

वो मिली तो ठीक
वरना उसे ख्वाबों में ही देखा करेंगे।।।
हार्दिक rajput

Read More

एक आखरी कर्ज मुजपे कर दे।।।
#sorry
#followme
hear it once

epost thumb