મનમાં ઉગી નીકળતા ભાવોને શબ્દો દ્વારા રજુ કરવાની કોશિષ કરી છે, જે આપને ગમે તો લાઈક જરૂર કરશો.Visit my site http: www.99mindmantra.tk and for hindi http: www.e-gyan.tk

જો ટોચ પર પહોંચવું હોયને તો #અપ્રચલિત બાબતોનો ઉપયોગ કરો.

#અસ્પષ્ટ વિચારો

તમારા સફળતાના માર્ગને ધૂંધળો કરી નાખે છે.

#અસ્પષ્ટ વિચાર,
આંધળો વિશ્વાસ,

હંમેશા પતનનું કારણ બને છે.

સ્પષ્ટતા ન કર મારી #અસ્પષ્ટ લાગણીઓની

આખરે લાગણીથી ભીંજાયેલો માણસ કેવો હોય!?

@HP

हर तरीका आज़मा ले ,
ये चेहरा #खुश दिखेगा।
😄😀😉

गम ईतनी सिद्दत से छिपाते हो तुम कि,

#खुश ना होते हुए भी
हमें हँसा जाते हो।

@HP

ये हुन्नर शिखा कहाँ से ?
मुस्कुराहट के पीछे आँसू छिपाने का।

Read More

#ખુશ કેમ ન હોવ ? એ ખુદા,

તારી આપેલી જિંદગી છે;
હું એને જીવી બતાવીશ.


@HP

#ખુશ રહેવું હોયને બકા,

તો ખુશી આપવી પડે..!!!

@HP

गुज़रता हूं जब तुम्हारी यादों की गलियों से,

याद आता हैं वो मुस्कुराता वो चेहरा, वो मीठी सी बातें,

#खुश कर देता हैं वो मंज़र ।

@HP

Read More

कुछ लोगो का खून खौलता हैं,
जब मैं #खुश होता हूँ।

@HP