Hey, I am on Matrubharti!

हम तो यह देखतें थे कि
कोई तुम्हें देखता न हो ।
मगर सब मुझे ही ताकें जा रहे हैं ।।
🌹गाबु हरेश🌹

-ગાબુ હરેશ

શુભેચ્છાઓનો વરસાદ થયો છે
સંભાળજો, લપસી ન જવાય

-ગાબુ હરેશ

ફૂલોની જેમ હસતા રહો, સૌ કોઈ આમ નામ
એ......🤝...નવા વરહના બધાંને રામ રામ
🍬 ગાબુ હરેશ 🍬

-ગાબુ હરેશ

दिप जरूर जलाना दोस्तों
मगर किसीका दिल नहीं ।।
🕯️Happy Diwali 🕯️
🙏गाबु हरेश🙏

-ગાબુ હરેશ

ઝાલાવાડ નો જોરાવર તું રઘુ બાવળીયા નામ
ચોરવીરા ના સંતાન તને સો સો સલામ
🇳🇪 કોટી કોટી વંદન વીર શહીદ રઘુભાઈ બાવળીયા 🇳🇪
🇳🇪 જય હિન્દ 🇳🇪

-ગાબુ હરેશ

Read More

મજબૂત માનસિકતા હશે તો મહાસત્તા પણ ઝુકી જશે

🌹🌹 ગાબુ હરેશ 🌹🌹

-ગાબુ હરેશ

જ્યાં સુધી માણસની #માનસિક સ્થિતિમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી રેપ, બળાત્કાર અને છેડતીના કિસ્સાઓ બનતા જ રહેશે.

🌹🌹 ગાબુ હરેશ 🌹🌹

Read More

તારા દિલના ખુલ્લા આકાશમાં
મારી પ્રીતનુ #વિમાન ઉડ્યા કરે

🌹🌹 ગાબુ હરેશ🌹🌹

અહિંસાના પૂજારી આપ કહેવાયા
તેથી જ તો, આખા ભારતના બાપ કહેવાયા

🌹🌹 ગાબુ હરેશ 🌹🌹

#अहिंसा एक ऐसी लडाई है ।
जीसमे सामनेवाले को खुश करके हराना है ।।

🌹🌹गाबु हरेश🌹🌹