મિત્રો હું કોઇ લેખક , શાયર કે કવિ નથી હું માત્ર એક સારો કોપી પેસ્ટર જ છું , કે જે સારી સારી પોસ્ટ , પીકચર મેસેજ કે સુવાકય તથા લાગણી સભર લેખ મારા મિત્રો મા સારી વસ્તુ વહેંચી ને એક નિર્દોષ આનંદ અનુભવું છું .

સંબંધો માં હુંફ રાખજો..

ઠંડી તો હજી વધશે..)💝

બધાં ભટકે છે મારી શોધમાં, મંઝિલ ભૂલી જઈને,
કંઈક એવી રીતે નીકળી ગયો છું કાફલામાંથી

બેફામ