લેખક છું વાસ્તવિક દુનિયાથી દૂર કાલ્પનિક દુનિયામાં વધારે જીવું છું, મારુ તો માનવું છે કે દરેક મનુષ્યની અંદર એક લેખક રહેલો હોય છે બસ જરૂર છે તો એ લેખકને કલમનો સાથ આપી બહાર લાવવાની. જ્યારે કલમ અને દિલ એક બની જાય છે ત્યારે એક મનુષ્યનું લેખકમાં પરિવર્તન થાય છે. માતૃભારતી પર એક નાનકડા લેખક તરીકેની શરૂઆત કરી છે. તારી ધૂન લાગી રે, નાગીન જેવી નવલકથા તથા બાળ ગણેશાની દોસ્તી, મંગુકાકાનો દહાડો આ ઉપરાંત બીજી રચનાઓ વાંચી આપ યોગ્ય પ્રતિભાવ આપશો એવી આશા છે.-હર્ષ શાહ #WRiTER (Instagram@harsh_shah_writer) થેંક્યું

No Bites Available

No Bites Available