I m a writer and i m very happy to write my fillings

માનો ખોળો અને પિતાની છાયા ગુમાવ્યા પછી ફરી કોઈ વ્યક્તિ પાસેથી મળે ખરો ?
🌹 હર્ષદા કદમ ગુજર 🌹
" હ g "
૧૯\૧\૨૦૨૦

Read More

*ઉંમર થી માન જરૂર મળે છે*
*પણ આદર તો વ્યવહાર થી જ મળે*
*એક વાત જિંદગી માંથી શીખવા ની છે*
*શ્રદ્ધા એક્સપાયર થાય તો*
*અંધશ્રદ્ધા બને છે*
*અને વિશ્વાસ અપગ્રેડ થાય તો*
*આત્મવિશ્વાસ બને છે*
*સફળતા કરતા સંતોષ ઉત્તમ છે*
*કારણ કે*
*સફળતા બીજા નક્કી કરે છે*
*જ્યારે સંતોષ એ આપણો*
*આત્મા નક્કી કરે છે*

🙏

Read More