hu mara vicharo ne shabdo davra rajuvat karu chu lekhak nathi pan lakhan davra aatmiy santosh male che atle lakhu.chu.

શબ્દો નો બોજો લઇ ફરે માનવી
સાચો હોય કે ખોટો હુ પદ ઉતારે
તો બોજો શીતલ થઇ સાતા આપે
શબ્દો ના અર્થ મુલાયમ લાગે
આ બોજો નથી ફર્જ કુટુંબ ની સાથે
ઉપાડું છુ .હર્ષદ
#બોજો

Read More

કથા આજે દરેક ઘર મા અલગ છે
ધાર્મિક આધ્યામિક કથા મંદિર પૂરતી રહી ગઈ .
#કથા

ભોળા નો ભગવાન !
#ભોળો

અમે પ્રેમ કરતા ગયા તમારી ચાલાકી ને
તમે ચાલાકી ને જ પ્રેમ નામ આપ્યું !
#ચાલાકી

આ માનવ જીવન મા
બહુવિધ પ્રતિભા સ્ત્રી રૂપે
પરમાત્મા એ સર્જન કર્યું
કોઈ પણ પડકાર જીલી શકે !!
#બહુવિધ

પ્રચંડ ઈરાદો
પ્રચંડ જોશ
પ્રચંડ સાથ
પ્રચંડ પ્રેમ હોય તો
વિરોધી પ્રચંડ રીતે પાછા પગલાં ભરે !!!.
#પ્રચંડ

ચુંબક રૂપી માયા પરમાત્મા એ સર્જી
દેખાઈ એ રૂપ છે રૂપ એજ માયા .
ચુંબક થી બચવું અઘરું છે અશક્ય નથી
મહાત્મા ઓ ચુંબક ની દિશા માયા થી પરમાત્મા સમીપ કરી .
#ચુંબક

Read More

યાદ કેમ કરે ? નવરાશ ક્યા છે ?
સમય અને કામ ની જુગલબંધી
માથે સવાર છે ! દોસ કોને દવો ?
એવી ક્યા નવરાશ છે .

#નવરાશ

ના ભૂલવા જેવા વારસા
મા બાપ ના સંસ્કાર
ગુરુ નુ જ્ઞાન
બહેન નુ હેત
પત્ની નો ત્યાગ
કૃષ્ણ સુદામા ની મિત્રતા
લયલા મજનુ ની પ્રીત
ભગતસિંહ નો દેશ પ્રેમ .
આપણો વારસો આપણો દેશ
જય હિન્દ .
#વારસો

Read More

હોઠ ની પ્રીત હૈયા ને હચમચાવે
કરી જોજો પારખુ હોઠ મલકાશે.
શબ્દ નો પ્રવાહ હોઠ પલાળે
હોઠ નુ મિલન હૈયા ને હીચકાવે.
#હોઠ

Read More