×

Hey, I am reading on Matrubharti!

કેવું અજીબ છે....

તું મારી સામે છે છતાં મારી સાથે નથી
તું મારા માં બધે જ હોવા છતાં તારા માં હું ક્યાંય નથી
તું જ મારી જિંદગી છે છતાં તારી જિંદગીમાં હું ક્યાંય નથી.

Read More

""Friendship માં તમે કેટલી વાતો કરો છો એ મહત્ત્વ નું નથી પણ મહત્વનું એ 6 કે તમે એક બીજા પર કેટલો વિશ્વાસ કરો છો!""

અનુભવ થી.....😞

Read More