આમ તો મેં બીએસસી કેમેસ્ટરી કર્યુ છે પરંતુ જયારે હું 9મા ધોરણમા હતી ત્યારથી સાહિત્ય મા રસ ધરાવુ છુ જયારે મે પહેલી કવિતા બનાવી ત્યારે મારા ક્લાસટીચરે મને પ્રોત્સાહન આપેલુ માતૃભારતી પર હું મારી કોઈ રચના પ્રકાશિત કરવા જઈ રહી છું ત્યારે મારી આ પ્રથમ પત્ર "તારા જવાબની જોવાતી રાહ" મારા જીવન ની હકીકત છે એક એવી ઘટના જે અવિસ્મરણીય છે,હું મારી સાહિત્યને પ્રકાશિત કરવા એક મંચ શોધતી હતી ત્યાં મને માતૃભારતી એ મોકો આપ્યો તે માટે હું તેમનો દિલથી આભાર માનું છું

ચોવીસ કલાક મગજમાં તુ ચાલે છે, નિષ્ક્રીય રહેવું હોય છતાં રહી નથી શકાતુ.#Passive

આ આળશ નસ નસમાં પ્રસરી ગઈ છે, કરવી પડશે કળશને ઠોકર મારી નવી શરૂઆત...!# harshi

જો તમારે મેઘધનુષ્ય થવુ હોય તો, વરસાદની જેમ વરસવું પડે...!# harshi

તમારા વિચારો એ તમારા ભૂતકાળનો રિસાયક્લિંગ ડેટા છે ... !
#ભૂતકાળ

ભૂતકાળમાં આંટો મરાય રહેવાય નહિ..!
#ભૂતકાળ

વહી જવા દે મારી લાગણીઓને પાણીની જેમ હું તેને પાણીના ચિત્રને જેમ વર્ણવી નથી શકતી...!
#ચિત્ર

હા મને તારુ ચિત્ર દોરતા નથી આવડતુ કેમકે હું તારી યાદોને ચિત્રમાં સમાવી નથી શકતી...!
#ચિત્ર

જોઈને તારું ચિત્ર કંઈક વિચિત્ર લાગતું હમણાં જાણે તું બોલશે સાંભળ કહું છું જાગ તું... !
#ચિત્ર

મને કોઈનો પક્ષ લેવામાં કઈં વાંધો નથી, બસ ફક્ત સામે વાળો સત્યની સાથે હોવો જોઈએ....!
#પક્ષ

કોઈપણ કવિતાનો અંત પૂર્ણવિરામ પછી નથી થતો, પરંતુ કેટલીય કવિતાઓનો જન્મ થાય છે પૂર્ણવિરામ પછી...!
#પૂર્ણ