reading is live to new thinking

માણસ સારો દેખાવા જેટલો મથે છે. એટલો સારો બનવા મથતો નથી..........♓@r$#!L patelL

સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી, પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી
♓@r$#!L patelL

*માણસ સમજે ઓછું અને સમજાવે વધારે...*

*એટલે જ ઉકેલ ઓછો અને ગુંચવાય વધારે...*

♓@r$#!L patelL

*દુનિયા ની સૌથી અસરકારક દવા છે,*
*"જવાબદારી"*
*જે જીવન માં થાકવા જ દેતી નથી..*
*જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો*
*કારણ કે*
*જે "સારા" હસે તે સાથ આપશે* *ને "ખરાબ" હસે તે શીખ આપશે*
♓@r$#!L patelL

Read More

*લાગતુ હતું કે જીંદગી ને બદલવામા સમય લાગશે..*

*પણ કયા ખબર હતી..*

*કે..આ બદલાયેલો સમય જ જીંદગી બદલી નાખશે...*

*?? શુભ સવાર ??*
♓@r$#!L patelL

Read More

*ખબર પૂછવાનો જમાનો ગયો,*
*માણસ ઓનલાઇન દેખાય*
*એટલે સમજી લેવું કે બધું બરોબર છે..*

*ઈશ્વર સૌને ઓનલાઇન રાખે?*
♓@r$#!L patelL

??????????

Read More

*લાગતુ હતું કે જીંદગી ને બદલવામા સમય લાગશે..*

*પણ કયા ખબર હતી..*

*કે..આ બદલાયેલો સમય જ જીંદગી બદલી નાખશે...*

♓@r$#!L patelL

Read More

*ફૂલ બનીને હસવું એ જીંદગી છે,*
*હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે,*

*જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું?*
*કોઈ ના માટે હારીને ખુશ થવું એ જીંદગી છે.*
*શુભ રાત્રી *
♓@r$#!L patelL

Read More

GOOD MORNING
*સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી,*
*કેમ કે*
*વાંચનાર અને લખનાર એમ માને છે કે,*
*તે બીજા માટે લખેલા છે.*
*શુભસવાર*??
♓@r$#!L patelL

Read More

*“વાણી”* જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે;
બાકી *“ચહેરો”* તો હાલાત અને સમય સાથે બદલાતો રહે છે...।
*શુભસવાર*?
♓@r$#!L patelL

Read More