તું મને રાહ જોવડાવે એ ચાલશે , પણ ભૂલી જાય એ બિલકુલ નહીં ચાલે ! !

ના કોઈ કોઈનાથી દૂર હોય છે..
ના કોઈ કોઈની નજીક હોય છે . .
ઝીંદગી પોતે જ નજીક લાવી દે છે..
જયારે કોઈ કોઈકના નસીબમાં હોય છે . !
#KL

Read More

અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે ❣️

બે દિવસ ઘરમાં સાથે શું રહ્યા ❣️❣️
દિલના સહુ વાયરસ છૂ થઈ ગયા 🌿🌿

Read More

વાર્તાઓ લખવી પડશે હવે ❣️
શાયરીઓ માં તમે શમાતા નથી

.
ઓ ખુદા અમે અમારા ઘરમાં સુતા છીએ 🙏💕
માથે ઓઢેલી ચાદરને કફન ન સમજી લેતો💕🙏

પ્રેમ એટલે....
એકબીજાને એકબીજાથી વધુ ખુશી આપવાની હરીફાઈ....!!!

બરાબર તડપ હોય બન્ને ...
તરફ તો પ્રીત કહેવાય ❣️
જો એક તરફ જ હોય ...
તો આરાધના કહેવાય ❣️

ક્યારેક મારી જિંદગી ના કોરા પન્ના વાંચજે 🍂🌿
શબ્દો નહિ હોય પણ લાગણી જરૂર મળશે 🌿🍂
#KL

કરફ્યુના એ માહોલમાં હળવી આશા જાગી'તી 💕💕
અમથું હસીનેએણે બારીથી નજર જ્યાં નાખી'તી ❤️❤️