The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
7
2.5k
10.9k
No drink... No cry... See sky and keep smile...
ઓય સાંભળ હું એકલી પડુંને તો દૂરથી પણસાથ આપજે, હા રૂબરૂ નહી પણ મારી હિંમત ને પણ હિંમતઆપજે, ક્યારેક સાવ ચૂપ થઈ જાવ તો તારા શબ્દો આપજે, મારી હસી ગાયબ થઈ જાય તો એક હુંફાળુઆલિંગન આપજે, હું રહું કે ના રહું બસ 'તું મારો સાથ આપજે...' 🌃♥️
ખબર નથી કે શું વાત કરીશ , તો પણ જો ને, તને જ Call લાગી જાય છે... જ્યારે જ્યારે જીવ ગભરાય, ત્યારે પણ એક તું જ યાદ આવી જાય... સબંધ આમ તો બધાં સાચવવા જ પડે, પણ કોઈ સબંધ વગર પણ મારી દરેક વ્યાકુળતા ને તે તારી ખુદ ની સમજી ને સંભાળી છે... ઘણી વખત વિચારું પણ ખરા, તારી પોતાના પણ જિંદગી હોય, તારે પણ કંઇક પરેશાની હશે જ આમ દરેક વખતે તને હેરાન કરવાનો મારો કોઈ અધિકાર કે હક કંઈ નથી તો પણ જો ને તારા સિવાય કોઈ ને બોલી પણ શકાતું નથી... દરેક સવાલ નો જવાબ બસ તારા પાસે થી જ જોતો હોય, અને પછી ભલે તને એવી રીતે દેખાડું કે તે જવાબ ઠીક નથી કે હું નહીં માનું પણ, મારા મન સાથે ના મનોમંથન બાદ તો તારો જ જવાબ માન્ય રહે છે... તને ખોઈ બેસવાનો વિચાર માત્ર થી જ ડર લાગે છે, હવે તો સાચું કહું તો જીવન માં એટલું બધું ખોઈ લીધું છે કે , હવે કોઈ ને ખોવા ની હિંમત પણ નથી રહી મારા માં... ખબર નથી આ બધું શા માટે કહું છું તને...!? અને મને એ પણ ખબર છે આમાં ની લગભગ દરેક વાત તને ખબર જ હશે... તો પણ કેહવાય ગઈ ફરી એકવાર...
कभी मैं तो कभी तु मुझसे जीत गया, इसी चक्कर में एक साल बीत गया... कभी ना रोका खुदको , दिल का हाल सारा एक तुझे ही बता दिया... फासला रहा कई मिलो का, हर बार आंख बंध करते ही तुझे रूबरू पाया... ना कोई सिकवा, ना ही कभी शिकायत, Jaan तु तो मेरी सोच से भी ज्यादा अच्छा निकला... मेरे हर शब्द में दिखती हैं , तेरी ही छाया, मैं यूं ही ताउम्र बनके रहना चाहती हूं तेरा ही साया...
आरज़ू अब कुछ ना बाकी है, मुझे तुम जो मिल गए यहीं काफ़ी है...😍 👣
તારું કશુંક આપવું તો તહેવાર જેવું છે, મારું બધું માંગવું તો રોજ નું થયું...
🍃 🍂 🍁 ભૂલી પડું હું એવી રીતે તારા શહેરમાં... સરનામું તારું પૂછવા મને, તારૂં જ ઘર મળે...!!!
Happy Birthday Taru...🎉🎉🥳 #Tarang ..
धड़कने बेकाबू हो गई, सिर्फ उनसे आंखें मिलने से... खुदा का शुक्र है, हम उसने गले नहीं मिले...
Oyyy, સાંભળ... તારા ગાલ પર નું pimple પણ લાગી રહ્યું છે મુજ ને dimple... 😍🧏🏻♂️😍
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser