સમય વેહતુ પાણી છે એ વહી જશે ક્યાક એવું ન કરતા કે એના સ્વાદની ચાહત માં તરસ્યા રહિ જાવ...

જીવન એક સ્વપ્ન છે
જો ગમે તો મજા
ના ગમે તો જ સજા છે...
જીવતા આવડે એની પાસે
રસ્તાઓ ધણાં છે
ના આવડે ને એને જ
પસ્તાવો થાય છે....

Read More

એક છીક અપશુકન અને
બીજી છીક આવતા શુકન

માનતા મહાન મનુષ્યો જ
હોઇ શકે બાકી આપણી

જેવા તો કાઈ ના કેહવા
સમજાય એને નમન...

-Heena Patel

Read More

સાચવીને રેહજો,
દુનિયાની ચાલાકીથી,
રસ્તામાં પત્થર મૂકી,
થોકર પણ ખવડાવશે અને
બીજે દિવસે સફરજન લઈને
ખબર લેવા પણ આવશે....
#ચાલાકી

Read More

બહુવિધ પાસાંઓનો
પરિચય થયો છે
મને તો મારા જીવનમાં
તું સાચવી ને ચાલજે
મારા મિત્ર આ જીવનમાં...

Heena Patel લિખિત નવલકથા "અધુરા પ્રેમ ની વાતો..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/9918/adhura-prem-ni-vaato-by-heena-patel

પોતાના ને છોડી ને જવુ
સેહલું નથી હોતુ છતાં
સમય આવે નિણય તો
લેવોજ પડે....
હિના પટેલ..

અનેક્તા માં એક્તાજ
અમારી જાન છે
એટલેજ તો
ભારત દેશ મહાન હૈ....

heena Patel

રામ રાજ્ય મેં પ્રજા સુખી...
રામની પણ એવી ઇચ્છા હશે કે..
મારી જેવો રાજા
મારા 'રામ મંદિરનુ'
ભૂમિ પુજન કરે...