હું તો સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છું.!*
ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...યારોં...
અહિં તો..કોણ..કોણ મળ્યા
એનો આનંદ રાખું છુ.....
#K ..

Read More

मोदी जी कमजोर प्रधानमंत्री है ...

नेहरू जी तो मुह से ही बोफोर्स के गोले फेक देते थे ..!

જ્યારે' પગરખા માં થી પગ બહાર નીકળી જાય છે, ત્યારે નાના નાના કાંકરા પણ બળવાખોર બની જાય છે!

ખુશી થોડા સમય માટે ધૈર્ય આપતું હોય છે,
ધૈર્ય એ લાંબા સમય માટે ખુશી આપતું હોય છે...

k@j

આપણી શક્તિનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું કરી શકીએ છીએ,પરંતુ આપણા પ્રેમનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું સહન કરી શકીએ છીએ.
#પરિચય

Read More

મારી મનપસંદ ઝવેરચંદ મેઘાણીની રચના
👌👌

👉જીયે મરદ કસુંબલ રંગ ચડે

✒ધગધગતી ધારા,તોય બહારા,પાકે બહારા પોબારા,
ધરતી ગાજે,કાયર ભાગે,હાંક દેતા હોંકારા..

✒જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો'ક જડે,
મેદાને મરવા,અવસર વરવા,મરદ કસુંબલ રંગ ચડે.
..જીયે મરદ કસુંબલ રંગ ચડે......🙏🙏

Read More

#જન્મ #જન્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી શરુ થતી #જીંદગી ની આ રમત #શ્રાધ્ધ ની ખીર પર આવી ને અટકે છે...
બસ આજ તો #જીવન ની મીઠાશ છે...!!
દુરભાગ્ય એ છે કે #માણસ પોતે બંને વખત ની બંને વસ્તુ નથી ખાઈ શકતો..!!!👆👆🙏

Read More

લ્યો આ બધા જ પ્રકારના ના તીર...
જેમ ઉડાડવા હોય એમ ઉડાડો બસ...
⬆️↗️➡️↘️⬇️↙️⬅️↖️↕️↔️↩️↪️⤴️⤵️🔃🔄🔙🔛🔝🔚🔜

નિશાન ચૂક માફ , પણ નહિ માફ નીચું નિશાન..
બધા યોદ્ધા ઓ ને શુભેચ્છા...
ઉડતા તીર ની જંગ માટે😏😏😏😏😏
😂😂😂😂

Read More

&કોરોના
સંદેશાનો મૂળ #સાર એ હતો કે, દેશમાં દરેક જણ ઘરમાં બંધ છે અને એ કારણે ઘણા લોકો એકલતા અનુભવતા હશે...એટલે આ દ્વારા પ્રત્યેક ભારતીય સાથે અને સંગઠિત છે એવું દર્શાવવું.

Read More

જે તમારી સાથે હદય ની ભાષામાં વાત કરે છે,

તેની સાથે બુદ્ધિની ભાષામાં વાત કરવાની ભૂલ ક્યારેય ના કરશો..!!