Hey, I am on Matrubharti! I am Tesol and also subtitler and captioner certified and my passion is writing.

નવરાત્રી#મમતા ને વાત્સલ્યની માતા કમળના આસન ઉપર જે વિરાજિત પદ્માસના તરીકે જે આખ્યાત ભગવાન કાર્તિકેયની માતા જે ઉક્ત પર્વતો પર વસવાટ જેનું સૂર્યના જેવાે તેજ જેનાે એવી માતા સ્કંદનાે પાંચમે નૌરાતે અાગમન જેનામાં પ્રેમ ને લાગણી જ છલકાય
જે મમતા ને વાત્સલ્યની માતા

Read More

dry#😊

ગુજરાતી નવરાત્રી # દુર્ગાનાે ચોથાે સ્વરુપ કુષ્મંડા ફૂલની કળી જેવું સ્મિત મારું બ્રહ્માનંદની જનની છું હતું સર્વત્ર અંધકાર જયારે આદિસ્વરૂપ ને આદિશક્તિ દ્વારા મને જાણે ભગવાન સૂર્ય પાસે મારાે મુકામ. દરેક રંગના વસ્ત્રો અતિપ્રિય મને તેજની માતા છું
ઉષ્માને શક્તિની માતા છું. દુર્ગાનાે ચોથું સ્વરુપ કુષ્મંડા

Read More

Dear Author,

Thank you for participating in #SeedhiBaat .

Please find attached your – Certificate of Participation – a well-deserved reward for your effort.

Note: Certificate is in print-ready format.

Here is your well deserved and promised reward.
Visit  https://shop.storymirror.com/?utm_campaign=website&utm_source=sendgrid.com&utm_medium=email and Use code: SB100 to avail discount.

#HappyWriting #Happy Reading.🙏💐💐

Read More

Happy Manushya Gaurav Din Daddaji tamne Vandan amara tamne🎉💐🍰

નવરાત્રી#ગુજરાતી નવરાત્રીના નવદુર્ગાના નવ નવ સૌમ્ય સ્વરૂપ દરેક રૂપની મહિમા અનોખી ચંદ્રઘંટા તૃતીય રૂપ તમારો દિવ્ય શક્તિ તમારી અસ્ત્ર શસ્ત્ર વિભૂષિત તમારા દર્શન અલૌકિક તમારા સ્વરૂપ કલ્યાંકારી તમારો અર્ધચંદ્ર ઓળખ તમારી નવરાત્રીના નવદુર્ગાના નવ નવ સૌમ્ય સ્વરૂપ

Read More

નવરાત્રી#ગુજરાતી# પધાર્યા બ્રહ્મચારિણીમા રે આપણે આંગણે
ચપ્ટી ભરી ચોખાને ઘીના દિવડાથી વધાવ્યા રે
શક્તિ સ્વરુપ બ્રહ્મચારિણીમાને ભક્તિનું જ્ઞાન બધાને આપવા અાવ્યા રે બ્રહ્માજીનું મન પ્રસન્ન કર્યું જેણે આશિષ આપવા પધાર્યા રે. આપણે અેને ફૂલડાથી વધાવ્યા રે દર્શનથી પાવન થઈએ રે મન આનંદપ્રદ થયો રે
બ્રહ્મચારિણીમા પધાર્યા રે આપણે આંગણે

Read More

ગુજરાતી#નવરાત્રી જુઓ આવી આંગણીએ નવલી નવરાત્રી જેની આતુરતાથી જોવાતી રાહ, જોશ, ઉમંગ ને ઉલ્હાસના સથવારે. મા અંબાના અનેક સ્વરુપ, આશીર્વાદ સંગ ચાચરના ચોકમા આવી નવરંગી નવરાત્રી ગરબે ઘુમવા સહુ સાથે મિલાવા તાલ મેલ. આશાનું કિરણ,શ્રધાનાે દીવાે જગાડવા સર્વની રક્ષણ સંગ આવ્યા નૌરાતાના સથવારે આપણે આંગણીએ મા અંબાની ગાઈએ સ્તુતિ આરતી સંગ માણીએ મોજ નવલી નવરાત્રીની.

Read More

નવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે અેજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના...🙏🏻
*🙏🏻 🚩🔱 જય માતાજી 🔱🚩🙏🏻*May this Navratri fulfill all you dreams and bring happiness in life ever. Happy Navrati to Everyone 🙏🌹🌹

Read More

દોસ્તી🙂