INBOX ME ONLY POST RELATED MESSAGES. NO PERSONAL CHAT OR MESSAGES PLEASE.. My name is HEMALI. ख्बती Liba is my penned name ख्बती Khabhti means CRAZY The other meanings are AJEEEB SHAKHS , NIRALA and PAGAL SHAKHS. Liba means MOST BEAUTIFUL Liba in hibrew meaning BELOVED Try to express feelings in words दिल की बात शब्दों में बयॉ करने की कोशिश। https://www.yourquote.in/kuchh_dil_se https://www.instagram.com/invites/contact/?i=m45ek0t3ji85&utm_content=gpogdh5

મારાજીવનની ત્રણ ભૂલો અને વારંવાર તે ભૂલ કરુ છુ


3 Mistake of my life
And often I make that mistake

1. I trust blindly to everyone
2. I Take care of everyone more than myself.
3. I Never betrayed or broke faith.
-ख्बती Liba

Read More

મારા શબ્દો નો રંગ
રંગાયો તારી પ્રીત ને સંગ
છલકે એક એક શબ્દ માં
આપણી પ્રીત નો રંગ
રંગ બેરંગી સ્વપ્નો આપણાં
રચે મેઘધનુષી દુનિયા
પીછી વહાલપ ની
ભરે આપણી જિંદગી માં રંગ
મારા શબ્દો નો રંગ
રંગાયો તારી પ્રીત ને સંગ
-ख्बती Liba

Read More

જીંદગી ઍક શતરંજ છે
માનવી તેના પ્યાદાઓ
સુખદુઃખ આશાનિરાશાઓ
ચાલે છે પોતાની ચાલ
રમી ગયા જો બાજી તમે
હર મુશ્કેલીને આપશો સેહ
હારી જો બાજી તમે
હારશો ખુશીને આનંદ
જીતવી છે જિંદગીની આ શતરંજ
ચાહે ચાલે જીંદગી કોઈપણ ચાલ
પ્રિયે..હશે જો તારો સાથ
થશે હર બાજી આસાન
ख्बती Liba

Read More

શિષૅક : મેઘધનુષી રાખ

એક હતી છોકરી. સોળ વર્ષ ની થતા જાણે તેને ફૂટી પાંખો. આંખો માં રંગબેરંગી સપનાંઑ સજાવી ઊડી તે સ્વપ્ન નગરી તરફ, સપનાઓ પૂરા કરવા. આત્મવિશ્વાસ થી ભરપૂર અને રંગો ની દુનિયામાં ચાલી જીંદગી ને સપ્તરંગી મેઘધનુ બનાવવા. જીવી તે સપ્તરંગી દુનિયામાં એવી રીતે જાણે હોય તે રાજકુમારી, મળ્યો તેને સપનાનો રાજકુમાર રંગોની દુનિયામાં, મેઘધનુ બની તેની જીંદગી, આત્મવિશ્વાસ અને પ્રેમનાં સમન્વયથી મળી સફળતા એવી કે રંગો ની દુનિયામાં થયું તેનું નામ, તેની કળા ને મળ્યા નામ - દામ પ્રતિષ્ઠા, નહોતું કુદરતને મંજુર આ, મળ્યો ધોખો પ્રેમમાં,  વિખરાઈ ગઈ એવી રીતે જાણે વિખરાયા માળામાંથી મોતી, હતી તે લાગણીથી ભરપૂર તુટી એવી જાણે કે તૂટ્યો કાંચ, સમય જતાં તે ફરી થઈ ઊભી તેની જ રાખમાંથી જાણે કે ફિનિક્સ, પણ તે ખોઈ બેઠી પોતાનો આત્મવિશ્વાસ, તુટી ને જોડાયા છતાં રહી ગયા નિશાન, ના કરી સકી ફરી વિશ્વાસ પ્રેમ પર, હારી ગયો તેનો આત્મવિશ્વાસ,  ખોવાઈ ગઇ તે રાજકુમારી જે જીતવા નીકળી તી પોતાના સ્વપ્નાઓ ને, ખોઈ ચૂકી પોતે જ પોતાને....
મેઘધનુષી દુનિયા પર છવાઈ ગયા કાળાડિબાંગ વાદળાંઓ, ફરી આવે જો પ્રેમના વરસાદની હેલી તો કદાચ થાય વિશ્વાસરૂપી ઉઘાડ... સપ્તરંગી મેઘધનુ
-ख्बती Liba

Read More

#बिखरी_ जुल्फे