Hey, I am on Matrubharti!

વાત દરેક ના જીવન ની એક હોય છે...કોય નો દગો તો કોય નો સાથ હોય છે...જીવન માં જેના આવડત અને મેહનત હોય છે...સફળતા એની સાથી હોય છે

-Hemangi Sanjaybhai

Read More

Thank you Matru bharti and readers.😊😊

-Hemangi Sanjaybhai

જીવન માં ખુશ થવું સરળ છે.....નાના બાળક ને જોઈ ને ખુશી થાય છે....આકાશ માં ઉડતા પ્લેન ને જોઈને ખુશી થાય છે.....ચોકલેટ ને જોઈ ને ખુશી થાય છે.....ઘણી વાર તો નીચે પડી ગયા પાછી પણ ખુશ થવાય છે....સાચે ખુશ થવું આટલું સરળ છે.

-Hemangi Sanjaybhai

Read More

ચેલેન્જ - એક સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી

જ્યાં મારું કોય નથી....ત્યાં ઘર છે તારું....જે રસ્તો જોયો નથી મે... ત્યાનો તું મુસાફર છે....છતાં મળવાની એક આશા છે મનમાં.

Read More

શું મારી સારી આદતો ને તું યાદ કરે છે.....જેમ હંમેશા હું તને યાદ કરું છું.

મિત્રો મારી નવી હોરર સ્ટોરી કબ્રસ્તાન ને જરૂર થી વાંચો...😊

बोहोत अच्छा लगता है जब तुम निंदमे मुस्कुराकर हमारा नाम लेते हो। पता नहीं क्यों हमसे इतनी मोहब्बत करते हो।

Read More

एक सांस समजकर मत छोड़ना...हम तेरा दिल बन गए है....
एक राह देखरकर मत चलना....हम तेरी मंजिल बन गए है...
एक रात नहीं हूं मै तेरी...मैतो तेरा चांद हूं..

Read More

સ્વાર્થ વિના કોઈ સાથ આપતું નથી...
પણ માં અને બાપ ક્યારે સાથ છોડતા નથી....