Hemant Pandya

Hemant Pandya Matrubharti Verified

@hemantchayayahoo.com134011

(212)

42

36.5k

122.7k

About You

પ્રેમ કરૂણા ક્ષમા પરમો ધર્મ જીવો અને જીવવા દો, ઈશ્વર નો એકજ ગુણ પ્રેમ , અને આપણો પ્રેમ દયા કરૂણા ક્ષમા નીર્વીભીમાન અહિંસા જય ગુરુદેવ

દુનીયાનો નહીં બ્રહમાડના શ્રેષ્ઠ પુરૂષ શંકર ભોળા છે, સૌથી ઉતમ પ્રેમ કહાની શંકર પાર્વતી ની...મહાદેવ...બાકી માધવ શ્રી કૃષ્ણ ને પણ વંદન...પણ આદી અનંતા સદાશીવ નીરાકાર રૂપં, સાકાર રૂપે..શંકર ભોળા ભંડારી

-Hemant Pandya

Read More

આ વિશ્વમાં સૌથી મોટા યોગી તપસ્વી અરે અલખ જગાવનાર કોણ છે??
જાણી ને નવાઈ લાગશે, તે કોઈ બ્રહમચારી નથી, પણ સંસારી છે..છતા અલખ ધણી છે, ધુણી ઘખાવનાર એ સર્વનો બાપ સદાસીવ ઓમકાર નિરાકાર ના સાકાર રૂપ શંકર , ઉમા શક્તિ ના પતી, શ્રી કાર્તિકેય અને શ્રી ગણેશ જી ના પીતા છે,
કોઈકે અફવા ફેલાવી છે કે સંસાર છોડનાર બ્રહમચારીજ ધુણી ઘખાવીકે..
મહાદેવ

-Hemant Pandya

Read More

તત્ પુરુષ નિર્વાણ પામે, શીષ્ય ને તત પુરુષ બનાવે..

-Hemant Pandya

Hemant Pandya લિખિત વાર્તા "પાપ પુન્ય થી પરે સતનામ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19948495/satnaam-beyond-sin-punya
સમજમાં આવે તો ને સાહેબ, લોકો તો સનમોહન માં છે, લાલચ લોભ મોહ ક્રોધ ઈર્ષ્યા અને કામ વાસના , બસ એમને આ બધાને લગતું જ ગમે ...
આ બાબત સમજનાર દુઃખી કે બેચારા ન હોય...

Read More

Hemant Pandya લિખિત વાર્તા "પાપ પુન્ય થી પરે સતનામ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19948495/satnaam-beyond-sin-punya
હાલજ પ્રકાસીત થયેલ

Read More

જયારે ખુદથી નજર ન મીલાવી શકો, સમજજો તમે કંઈ ખોટું કર્યું છે

-Hemant Pandya

વેપારી આ જગતના લોકો સાથે કમસેકમ રદયનો વેપાર નહીં જ કરૂ , સમજોતો ભલે ગમે તે કરવો પડે પણ પ્રીતી ઈશ્વર તારાથી તોડી કોઈ ઓરથી અધીક નહીં જ કરું,
હશે સત્વને ધારણ કરનાર શીશ જુકાવી નમન કરીશ , પ્રીતી મને તારાથી અને તારા બનાવેલ સતો ગુણીથી ..
હરી ઓમ ..જય ગુરુદેવ,

-Hemant Pandya

Read More

બની સકો તો કંચન કે ચંદન બનજો,
સોધો તો પારસમણિ સોધજો,
મધ દરિયામાં ઝંપલાવ્યું જ હોય તો સાચા મોતી સોધી બહાર નીકળજો, શંખલા છીપલા તો કીનારે ઘણાય
દરેક ને આટલું જ કહું છું, પુછ્યા વીના , માટે 🙏 ગેરસમજ ન થાય માટે ક્ષમા પણ માગું છું સાથે,
ઉપર વાળો બધાને સરખું આપે , પણ જીરવવા પહેલાં સ્થીર થવું પડે, ધીરજ ધરવી પડે, અને ઝીરવવા કાબેલ બનવું પડે,નહીતર ઢોળાય હાથમાં કહી ન રહે, પથ્થર ધસાઈ હીરો બની ચમકે , જે વચ્ચે તુટી જાય તે મુલ્ય ખોઈ બેસે,
ઘસાયા વીના નુ મુલ્ય શું થાય,પથ્થર માંથી મુર્તિ પણ બને પગથિયા પર પણ ચોડાય ચોરસ ટુકડો બનાવી,
અનુભવી આવ્યો છે અવતાર , જાવું..

-Hemant Pandya

Read More

https://www.matrubharti.com/book/19948076/understanding
સમય હોય તે જરૂર વાંચજો

તારે પડ્યું રહેવું છે આળેટવા દળ દળમાં તો પડ્યો રહે, ભુંડ ને તો કીચડ પણ સ્વર્ગ સમું લાગે, અંતર પટ ખોલ ખુદને ઓળખ પછી જો તું કયા છે? શું કરે છે? કયા આળેટે છે?
રામ

-Hemant Pandya

Read More