primary teacher.

છુપાયો હશે કૂવો લાગણીનો,
ક્યાંક ભીતરમાં
એમ જ તો શિરવાણ આંખોના ફૂટે નહિ.

-Hetal Sadadiya

વિશાળતા જોઈ રણની અમે દોટ મૂકી
ખબર ન હતી કે ત્યાં પીવા મૃગજળ મળશે

આશ બાંધી, મિલન રેખા જોઈ અંબર ધરાની
ખબર ન હતી, રેખા ક્ષિતિજની એક ભ્રમ હશે.

-Hetal Sadadiya

Read More

દૂર કરીને પોતાનાથી, એ પૂછે છે,
ઉદાસ કેમ છો!!

-Hetal Sadadiya

તલવાર તમારી મ્યાનમાં જ રહેવા દો
હૃદય તો શબ્દોથી જ ચિરાઈ જશે.
-Hetal Sadadiya

તાંતણો વિશ્વાસનો તૂટી ગયો
દોર આશાનો છૂટી ગયો
શોધવાને નીકળ્યા વિસામો જ્યાં
તે રસ્તો ક્યાંક ખોવાઈ ગયો.

-Hetal Sadadiya

Read More

ક્યારેક સમય સાથે વહી જવું.
તો ક્યારેક સમય જ બની જવું,
એકવાર વહી ગયા પછી,
કદી પાછું વાળીને ના જોવું.

-Hetal Sadadiya

થોડા જ નામ મળ્યા,
જે ખૂબ ખાસ હતાં.
ઉદાસી ઘેરી વળી મનને જ્યારે,
એ ખાસમાં અમે કોઈના ખાસ ન હતા.

-Hetal Sadadiya

જ્યાં સુધી...