દિલ થી વિચારું છું , અને દિમાગ થી કામ કરું છું....બસ આવુ જ કંઈક કર્યા કરુ છું....

💙💚💛

💙💚💛

💙💚💛

मेरे घर की खिड़कीयाँ भी...
करने लगी थी तुमसे प्यार,
बहुत समझाया...
फिर भी करती थी तुम्हारा इंतज़ार..
बोला मेने... की..
मत करो इतना प्यार...
अब नहीं आयेगा वो बार-बार...
देखने तुम्हारा हाल-बेहाल...
💙💚💛

Read More

આળસ અને અભિમાન આ બંને માણસ ના જીવન ના સૌથી મોટા શત્રુઓ છે...
આમાનો એક માણસ ની પ્રગતિ થવા જ નથી દેતો..
અને...
બીજો થયેલી પ્રગતિ ને દુગૅતી માં ફેરવી નાંખે છે..
💙💚💛

Read More

સંતોષ એ જીવન ની સૌથી મોટી કમાણી છે....
માણસ પાસે બધું જ હોય પણ સંતોષ ના હોય તો એ બધું જ નકામું છે... સાહેબ 💙💚💛

Read More

💙💚💛

મળશે તને ''સફળતા''...
પેલા ''મહેનત'' કરતા તો શીખ...
પામીશ તું ''આનંદ'' જીવન માં..
પેલા ''ખુશ'' રહેતા તો શીખ...
કહેવાનું બસ આટલું જ છે.. કે..
બનીશ તું ''હકદાર'' તારી દરેક જોઈતી વસ્તુઓ નો..
પેલા.. એને "લાયક" બનતા તો શીખ..
💙💚💛

Read More

💙💚💛