લેખનની દુનિયામાં પગ મૂક્યો છે.. હળવે હળવે આગળ વધી રહી છું..ઈન્ટા આઈડી @missthink910 પર તમે ફોલો કરી શકો છો.

અનુભવ "ઉંમર" થી નહીં પણ "પરિસ્થિતિ" થી આવે છે,

''સારા સમય'' કરતા ''ખરાબ સમય'' જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે.

Read More

સુખ સવાર જેવું છે,
માગો તો ન મળે, જાગો તો મળે..

શુભ સવાર

Hima Patel લિખિત વાર્તા "અગનપરી - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897162/aganpari-2

"મુશ્કેલીઓ સામે લડ્યા પછી જે અનુભવ મળે છે ને!
એ..દુનિયાની કોઈ પણ સ્કૂલ શીખવી શક્તી નથી."

એક છોકરી સાથે જોડાયેલા રહસ્યો જેની પોતાને પણ ખબર હોતી નથી.. જાણો તે રહસ્યો શું છે?
Hima Patel લિખિત વાર્તા "અગનપરી - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19896785/aganpari-1

Read More

"જીવનમાં એક આદત જરૂર પાડો કે કયારેય કોઈની આદત ન પાડો."

-Hima Patel

#નિરાશ

જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,
શું ખબર કાલે એ જ દિવસ હોય જેની
તમે વર્ષોથી રાહ જોતા હોય !!

-Hima Patel

Hima Patel લિખિત વાર્તા "કશ્મકશ - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19896096/kashmkash-3

"જ્ઞાન કરતાં કલ્પનાનું મહત્વ વધું હોય છે, જ્ઞાન સીમિત હોય છે પણ કલ્પનાની કોઈ સીમા હોતી નથી."
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન

Read More

વાંચો આજથી શરૂ થતી નવલકથા કશ્મકશ નો પ્રથમ ભાગ
https://www.matrubharti.com/book/19891792/kashmkash-1