The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
47
25.6k
50.9k
માતૃભારતી ઉપર જ નહીં આ મારા જીવનની પ્રથમ નવલકથા હું લખી રહીં છું. દરેક વ્યક્તિના જીવનમાં કોઇ વખત એવો સમય જરૂરથી આવે છે, જ્યારે તેણે ૨ કે ૩ વિકલ્પમાંથી કોઇ એક વિકલ્પની પસંદગી કરવી પડે છે, બસ આવા જ પ્રસંગ ઉપર આ નવલકથા લખવાનો એક પ્રયત્ન મેં કર્યો છે.
#शब्दरंग ये किस मोड पर आ कर रूक गई हुं में, दिल रोता रहता है ओर जुबां हस्ती है। कुछ बेमतलब सी यादों के सहारे में, खोये रहने की आदत जरूरी हुई है। आंसुओं की कमी नहीं है आंखों में, नमी के पीछे दर्द को हसाना पडता है। -Dr Hina Darji
#શબ્દરંગ #વસંત કેસરિયા વાધામાં સુંદર કેસુડો વસંતમય થયો, કેવી સુંદર વસંતની સવારી આવી. આંબાડાળે મહોર ફૂટ્યાં, કોયલનો ટહુકાર થયો, કેવો રૂમઝુમ વસંતનો હુંકાર થયો. ગુલાબની ખુશ્બુ પ્રસરી, ભમરાનું ગુંજન રેલાયું, કેવું શરમાતું વસંતનું હાસ્ય ફેલાયું. ઝાંકળની બુંદોમાં તેજ પ્રગટ્યું, પવન સાથે ખુશનુમા પ્રભાત થઈ, કેવું તેજસ્વી વસંતનું આગમન થયું. ડાળીયે નવી કુંપણ ફુંટી, પાનખરે ખુશીથી વિદાય લીધી, કેવા રૂડા વસંતનાં વધામણાં થયાં. -Dr Hina Darji
#શબ્દરંગ તારા સ્વરમાંથી નીકળતો આ કેવો નાદ છે, સાંભળવું છે અનંત સુધી પણ કર્ણ થંભી જાય છે. તારા નયનોમાંથી વરસતો આ કેવો સંદેહ છે, જોવું છે અનંત સુધી પણ નજર થંભી જાય છે. તારા કદમોનાં સાથનો આ કેવો પ્રવાહ છે, ચાલવું છે અનંત સુધી પણ કદમ થંભી જાય છે. તારા ઉરમાંથી છલકાતો આ કેવો નેહ છે, પામવો છે અનંત સુધી પણ હૈયું થંભી જાય છે. તારા ધબકારાની લયનો આ કેવો પ્રભાવ છે, જીવવું છે અનંત સુધી પણ જીવન થંભી જાય છે. તારા વિરહની વેદનાનો આ કેવો અંજામ છે, જીરવવું છે 'હિના' અનંત સુધી પણ દરદ થંભી જાય છે. -Dr Hina Darji
#शब्दरंग कभी बिन पंख ही उड़ जाता है, कभी गहरे संमदर में गोते लगाता है। खुद ही उलझता है, खुद ही सुलझता है, कभी इस डगर, कभी उस डगर खुद ही भटकता है। अन्जानी कसक के पीछे, अन्जानी राहों में, अन्जाने मिलन की आस में न जाने कहां दौडता है। बावरा मन मेरा न जाने क्या सोच रहा है, कुछ थम सी गई है जिंदगी, पर वो चलता रहता है। -Dr Hina Darji
#શબદરંગ હાથની મુઠ્ઠી વાળી થીજી ગયેલી જીદંગીને હૂંફ આપવા નીકળી છું, ચિંતા અને ડરને ફગાવી 'હિના' સુંદર સંસાર બનાવવા નીકળી છું. -Dr Hina Darji
#शब्दरंग समंदरकी भीगी रेत नदीके मीठे पानी को तरसती है, सहराकी सूखी रेत बारिशकी बूंदों को तरसती है। रेत चाहे समंदर की हो या सहरा की फितरत ऐक जैसी है, इंसान के पैरों को छूते ही सूकून का अहसास कराती है। -Dr Hina Darji
#शब्दरंग हवा का रूख बदल रहा है, सहरा में जैसे खुश्बू फैली है। हस्ता मुस्कुराता पल यूं लगता है 'हिना', जैसे सहरा में उम्मीद का सहारा मिला। -Dr Hina Darji
#शब्दरंग रोशनी कब कम हुई पता ना चला, ख़ुशी कब गम हुई पता ना चला, आप की याद में खोये कुछ इस तरह, आँख कब नम हुई पता ना चला. -Dr Hina Darji
#शब्दरंग कुछ ऐसा चढा हैं तेरे ईश्क का जादू, जुल्फें भी हवा के बहाने तुजे छुने दौडती हैं। खून के हर कतरे पर रंग चढा हैं ईश्क का, पायल की झनकार भी नाम पुकारे आपका। -Dr Hina Darji
#शब्दरंग खुल जाएंगे सभी रास्ते तू रुकावट से लड़ तो सही, सब होगा हासिल तू अपनी ज़िद पे अड़ तो सही। -Dr Hina Darji
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser