Hey, I am on Matrubharti!

આપણે કોઈ ધાર્મિક સ્થળે જતા હોઈયે ત્યારે
આપણા પાડોસી આપણને ૨૧, ૫૧, કે ૧૦૧ આપીને કહે છે કે મારા વતી પ્રસાદ ચડાવજો.
પણ દિવ, ગોવા, ને આબુ જતા હોઈયે ત્યારે કોઈ એમ નથી કહેતુ કે
"લ્યો આ ૧૦૦o રૂપીયા ને મારા વતી ગટગટાવજો. " ....
🍺🍻🍷🍷🍾🍾🍻
😂😆😆

Read More