Hey, I am on Matrubharti!

##આભાસી અહેસાસ ##

#આસમાની

આસમાની આકાશ માં ગુલાબી સપનાઓ, રૂમઝૂમ કરીને રાત આવે ને ટહુકા થી થાય સવાર, કેટલાય ઝંકાર થશે કેટલાય ટહુકા પણ ગુલાબી સપના પુરા કરવા હાથ ને રાતા કરવા જ પડે, નહીતો સપનાઓ નો રંગ બદલાવો અશક્ય છે....

Read More

#વાસ્તવિક

તારા જીવન નાં વાસ્તવિક પ્રતિબિંબ માં તું મને રાખ,
આભાસી પ્રતિબિંબ તો માત્ર મીઠો આભાસ કરાવે,
તારા જીવનરૂપી કેમેરા માં તું મારું ચિત્ર કેદ કરીને રાખ, કેમ કે એ કેમેરો માત્ર વાસ્તવિક પ્રતિબિંબ જ બતાવશે, મૃગજળ સમાન આભાસી નહી...

Read More

#હૂંફ

તું એટલે મારાં માટે હૂંફ છે, શિયાળા માં ઠંડી થી મળતી હૂંફ,
તું હશે તો મને તારી સાથે આનંદિત જીવન જીવવાની હૂંફ,
તું રડે તો તારી આંખ નું કાજલ વિખાઈ જવાની બીકથી હૂંફ આપવા આ હૈયું ભાગે,
ભાગીને હૈયું પોતે હૂંફ મેળવે અને આપે પણ ખરા, પણ હા હૂંફ તો બસ તારી પાસેથીજ જોઈએ,
નકલી હૂંફ નઈ હો, તું અને તારી વાતો ની સાથે વત્તાકાર માં હૂંફ...

Read More