Hey, I am reading on Matrubharti!

*મહાન* વ્યક્તિઓ ના જીવન માં હંમેશા મુસિબતો આવેજ છે.

*રામ* ૧૪ વરસના *વનવાસમાં*

*પાંડવો* ૧૨ વરસના *અજ્ઞાતવાસમાં*

*કૃષ્ણ* *કારાવાસમાં*

*અને* અત્યારે *હું* મારા *આવાસ* માં.

😜😜😜

Read More

*B H U D E V*

B- Beware of Covid 19
H- Hand wash properly
U- Use mask & sanitizer
D- Distance maintaining
E- Everytime stay home with family
V- Very careful, safe & conscious

Stay safe 🙏

*જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને*
*જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો* ...
*ફક્ત* *'કામ'* *સાથે નહીં પણ*
*'માન'* *સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ. એજ સંબંધ...*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

Read More

હજારો પ્રશ્ન છે..
*જીંદગી માં પણ ...*
જવાબ એક જ છે .
*'થઈ જાશે'*
#પ્રશ્ન

જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*

🌸🌻 સુપ્રભાત 🌻🌸

ખપી જવાનું ક્યાં કોઇ કહે છે,
થોડાક ખમી જાઓ તો સારું.,
મા ભોમની હાકલ પડી છે,
થોડાક જાગી જાઓ તો સારું,
દોડીને મળવાનું કોણ કહે છે,
થોડાક છેટા રહો તો સારું,
સાત વાર ન્હાવાનું કોણ કહે છે,
રસ્તામાં થૂંકો નહીં તો સારું,
માન મયાઁદા રાખવા કોણ કહે છે,
મોંઢે માશ્ક પહેરી તો સારું,
ઘર છોડી યુધ્ધે ચડવા કોણ કહે છે,
સહપરિવાર ઘરમાં રહો તો સારું,
મંત્ર,જાપ,માળા કરવા કહે છે,
કોરોનામાં નિરોગી રહો તો સારું,
તમે જ ભલા છો,બુરા કોણ કહે છે,
રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય રહો તો સારું.

🙏🏽💐જય હિંદ💐🙏🏻

Read More