hiren bhatt

hiren bhatt Matrubharti Verified

@hirenbhatt

(29.6k)

SURAT

173

664.7k

1.2m

About You

reading is not just hobby but reading is a addiction for me

સ્નેહી શ્રી*

મારા તથા મારા પરિવાર તરફથી*
આપને તથા આપના પરિવારને નવાવર્ષના
પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ
આ તહેવાર સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...
🌹 નૂતન વર્ષાભિનંદન🌹
🌹 Happy New year
🙏🏻🙏🏻 Jay shree krishna 🙏🏻🙏🏻
HIREN BHATT

Read More

Finally completed the goal

in top 3

નવી નોવેલ "વેધ ભરમ"ને લીધે ફરીથી ટોપ 5 માં એન્ટ્રી કરી. બધા વાચકો અને માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર

સુરત નજીક ડુમસના દરિયા કાંઠે આવેલા એક ભવ્ય ફાર્મ હાઉસમાં સુરતના એક પ્રતિષ્ઠિત બીજનેસમેનનું ખૂંન થઈ જાય છે. આ ખૂન કેસ ઉકેલવા માટે સુરતમાં નવા જ આવેલા બાહોશ એસ.પી રિષભ ત્રિવેદીની નિમણૂક થાય છે. આ સાથે જ શરૂ થાય છે એક ઇન્વેસ્ટિગેશન જેમાં રાહસ્યના એક પછી એક પળ ખુલતા જાય છે. જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધે છે તેમ તેમ નવા નવા રહસ્યો સર્જાય છે. આ ફાર્મહાઉસ પર શુ આ પહેલો જ ગુનો થયો છે કે પછી ગુનાની હરમાળાનો એક મણકો છે. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા વાંચો મારી નોવેલ "વેધ ભરમ". એકવાર વાંચવાની શરૂ કરશો પછી તમે છોડી નહીં શકો તેવી રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે.

પ્રકરણ-1
https://www.matrubharti.com/book/19887661/vedh-bharam-1

પ્રકરણ-2
https://www.matrubharti.com/book/19888261/vedh-bharam-2

પ્રકરણ-3
https://www.matrubharti.com/book/19888885/vedh-bharam-3

પ્રકરણ-4
https://www.matrubharti.com/book/19889391/vedh-bharam-4
પ્રકરણ-5
https://www.matrubharti.com/book/19890081/vedh-bharam-5
પ્રકરણ-6
https://www.matrubharti.com/book/19890747/vedh-bharam-6
પ્રકરણ-7
https://www.matrubharti.com/book/19891192/vedh-bharam-7
પ્રકરણ-8
https://www.matrubharti.com/book/19891991/vedh-bharam-8
પ્રકરણ-9
https://www.matrubharti.com/book/19892657/vedh-bharam-9
પ્રકરણ-10
https://www.matrubharti.com/book/19893269/vedh-bharam-10
પ્રકરણ-11
https://www.matrubharti.com/book/19893909/vedh-bharam-11
પ્રકરણ-12
https://www.matrubharti.com/book/19894528/vedh-bharam-12

Read More

after long time again in top 10

સુરત નજીક ડુમસના દરિયા કાંઠે આવેલા એક ભવ્ય ફાર્મ હાઉસમાં સુરતના એક પ્રતિષ્ઠિત બીજનેસમેનનું ખૂંન થઈ જાય છે. આ ખૂન કેસ ઉકેલવા માટે સુરતમાં નવા જ આવેલા બાહોશ એસ.પી રિષભ ત્રિવેદીની નિમણૂક થાય છે. આ સાથે જ શરૂ થાય છે એક ઇન્વેસ્ટિગેશન જેમાં રાહસ્યના એક પછી એક પળ ખુલતા જાય છે. જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધે છે તેમ તેમ નવા નવા રહસ્યો સર્જાય છે. આ ફાર્મહાઉસ પર શુ આ પહેલો જ ગુનો થયો છે કે પછી ગુનાની હરમાળાનો એક મણકો છે. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા વાંચો મારી નોવેલ "વેધ ભરમ". એકવાર વાંચવાની શરૂ કરશો પછી તમે છોડી નહીં શકો તેવી રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે.

પ્રકરણ-1
https://www.matrubharti.com/book/19887661/vedh-bharam-1

પ્રકરણ-2
https://www.matrubharti.com/book/19888261/vedh-bharam-2

પ્રકરણ-3
https://www.matrubharti.com/book/19888885/vedh-bharam-3

પ્રકરણ-4
https://www.matrubharti.com/book/19889391/vedh-bharam-4
પ્રકરણ-5
https://www.matrubharti.com/book/19890081/vedh-bharam-5
પ્રકરણ-6
https://www.matrubharti.com/book/19890747/vedh-bharam-6
પ્રકરણ-7
https://www.matrubharti.com/book/19891192/vedh-bharam-7
પ્રકરણ-8
https://www.matrubharti.com/book/19891991/vedh-bharam-8
પ્રકરણ-9
https://www.matrubharti.com/book/19892657/vedh-bharam-9

Read More

મારી નવી નોવેલ "વેધ ભરમ" ફાર્મ હાઉસમાં થતા એક ખૂંન પર આધારિત છે. આ ફાર્મ હાઉસનો નકશો મેં બનાવ્યો છે જેથી નોવેલ વ્યવસ્થિત સમજી શકાય. આ નકશો અહીં મૂકુ છું.

Read More

મિત્રતા એક એવો સંબંધ છે જેમાં કોઈ પણ જાતની ઔપચારિકતા હોતી નથી. દુનિયાના તમામ સંબંધો તમને વારસામાં મળે છે. મમ્મી પાપા, ભાઈ, કાકા, મામા તમે પસંદ કરી શકતા નથી. મિત્ર એ દુનિયાનો એક માત્ર એવો સંબંધ છે કે જે તમે તમારી મરજીથી પસંદ કરો છો અને તમારી મરજી મુજબ રાખો છો. મિત્ર બોલતા જ કેટલા ચહેરા નજર સામે આવી જાય છે. જિંદગીમાં મિત્ર એક એવી વ્યક્તિ છે કે જેની સાથેના સબંધ ની કોઇ વ્યાખ્યા ન હોવા છતાં તે દિલની એકદમ નજીકનો સંબંધ છે. મિત્ર એટલે કે આપણી ખુશીમાં આપણી ગાળો ખાઈને પણ આપણી સાથે રહેતો વ્યક્તિ. મિત્રની ગાળો માં જે મીઠાસ છે તે બીજે ક્યાંય નથી. મિત્ર સારું કરે તો થેન્ક્યુ કહેવાની જરૂર નથી પડતી પણ ખરાબ કરે તો ગાળો આપવાની છૂટ હોય છે. સોરી અને થેંક્યું જેવા કોઈ શબ્દો જેની ડિક્ષનેરીમાં આવતા જ નથી એવો સંબંધ એટલે દોસ્તી. જેને ગાળ આપીને હકથી માંગી શકો એવો સંબંધ એટલે મિત્રતા.
જો કે મિત્રતાના દિવસો હોતા નથી તેના દાયકા અને સૈકા હોય છે છતાં આજે ફ્રેન્ડશીપ ડે નિમિતે મારા તમામ મિત્રોને શુભેચ્છા.
સાલાઓ જ્યાં હોય ત્યાં મને યાદ રાખજો.
હિરેન ભટ્ટ

Read More

માતૃભારતી પર મારી નોવેલ "વેધ ભરમ" જે એક મર્ડર મિસ્ટરી છે. તેનું પ્રકરણ-4 મુકાઈ ગયું છે. જે લોકોએ હજુ સુધી આ નોવેલ વાંચવાની શરૂઆત નથી કરી તેના માટે બંને પ્રકરણની લિંક નીચે મૂકી છે. નોવેલ વાંચી તમારો પ્રતિભાવ અને રેટિંગ જરૂર આપજો.