વ્યાખ્યા ખુદની શું કરુ શબ્દો જો સાર્થક બને. — परिभाषा ख़ुदकी क्या करूँ, शब्द जो प्रमाण होत. New in writing but writing from my Heart ❤️ એમજ દિલથી Kindly refrain to copy my quotes.

तेरे दर पर
#એમજદિલથી

मोहब्बतका हिसाब हम क्या करे
इश्क़में मेरे क़र्ज़े बड़े है
आहटका मेरी अब हम क्या करे
बाज़ार में मेरे चर्चे बड़े है
हो तुमभी फ़रियादी तो हम क्या करे
हमें चाहनेवाले आशिक़ बड़े है
सँभलते नहीं हम तो क्या करे
हमें रखने के ख़र्चे बड़े है
तुमारे दिलका तो हम क्या करे
हमपे मरनेवाले हज़ारों खड़े है
©એમજદિલથી (Hiren Bhatt)
#એમજદિલથી

Read More

एकांत..

दिल्लगी

આકાંક્ષાઓનો પોટલો ભરીને તૈયાર કર સામાન
સામર્થ તારું ભેગુ કરીને પરિશ્રમ કર અપાર
કર્મ ને તારો ધર્મ બનાવીને ડગલા ભર હજાર
અને પછી જો કેટલું ઊંચે ઊડે તારું #વિમાન

-Hiren Bhatt (©એમજદિલથી )
#એમજદિલથી #વિમાન

Read More

ભારત છે, તો છે.
ગાંધી છે, તો છે.
બુદ્ધ છે, તો છે.
અહિંસા છે?
-Hiren Bhatt (©એમજદિલથી )
#એમજદિલથી #અહિંસા

હલકી ફુલકી શાયરી કે લખાણ ચાલશે
હિર કહે સૌને કે
હલકી કક્ષાનું તો ક્યાંય લાંબું નહી ચાલે

-Hiren Bhatt (©એમજદિલથી )

#એમજદિલથી

Read More

વાતો કરે ખોટી તું શેના અભિમાનમાં
મા તારી એકલી રહેતી રે મકાનમાં
રહેતો વિદેશ તું ધનના મોહમાં
હાથ તું શું જાલે એના ઘડપણમાં
પત્ની -પુત્ર રાખે છે તું સાથમાં
માં ને તું કયાં ગણે છે પરીવારમાં
આંખ ખોલીદે આવીજા ભાનમાં
સમય વહી જશે કંઈ નહી રહે હાથમાં
-Hiren Bhatt (©એમજદિલથી )

#એમજદિલથી #માં

Read More

જીંદગી એવી જીવીને
ફેલાવો સુંદર સુવાસ
જેથી સૌના દિલમાં રહો
એજ સાચો આવાસ

-Hiren Bhatt (©એમજદિલથી ) #એમજદિલથી #આવાસ

Read More