#Barrier

barrier - પાળ

માણસ ત્યાં નથી હરતો,
જયાં બીજાને એના પર વિશ્વાસ ના હોય
માણસ ત્યાં હારે છે,
જ્યાં એને પોતાના પર વિશ્વાસ ના હોય

#selfbelieve

Read More