|| સત્ય || પ્રેમ || કરુણા || insta id - hiren._.dudhrejiya

अर्ज़ किया है,
हज़ारो को जिसने खिलाया चेहरा याद नहीं उनका
2 रोटी देकर कुछ लोग मसहूर हो गए

સીવેલા સબંધો ને આજે પણ પહેરું છું વટથી
દિલથી લીધેલા ટાંકા એમ નથી તૂટતાં કઈ ઝટ થી

દિવા જેવું ના દેખાણું?
આંખે દ્વેષ-પડળ છે ભેરુ!
સર્વ સત્તાધીશ છે માનવ,
ઈશ્વર તો પોકળ છે ભેરુ!
નાઝીર દેખૈયા

વિરોધાભાસનો જ તો પ્રભાવ છે,
એટલે જ આપણા વચ્ચે લગાવ છે.
ચેતના શાહ

वफा बंधन नहीं होती,
वफा एक
प्राकृतिक गुण है हिरदय का !

आरोपित करो
तो घुटन है,
अपने आप घटे
तो सुंदर साधना है..

एक साथी को घटे
तो तपस्या है
दोनों को घटे तो
वरदान है
मोक्ष का द्वार है.....
(समुद्रा)💐

Read More

સુકાયેલા પર્ણ ને આગ સાથે પ્રેમ છે,
આત્મહત્યા પસંદ છે પણ ધુમાડો નહિ...

jsk 🙏