अपने दिल को हमेशा दूसरों की अपेक्षाओं से,कहीं अधिक ज्यादा बड़ा रखना ए मेरे दोस्तो। सिर्फ पहचान ही तो है। जो अपने आप ही बड़ी हों जाएगी। 9978347370

આપણે આપણા જીવનમાં જે મળ્યું છે. તે બેસ્ટ મળ્યું છે. તેઓ વિચાર કરીને, તે વસ્તુ હોય કે વ્યક્તિ હોય. તે સમય ને સાચવી જાણો. આપણી જિંદગી બેસ્ટ થઈ જશે. કારણ કે આપણે બેસ્ટ વિચારીએ છીએ.........,,✍️

Read More

દૂર હોવાછતાં એક બીજાના વિશ્વાસે તો જીવ બંધાયેલો છે ખબર નહિ આ શરીર પરનો હકદાર કોણ છે.?

તું ભૂલ ને, હું ભૂલી ને. બંને એકબીજાની ભૂલને આપણે સુધારીએ ભલેને ભૂલો હોય બંનેની, એકબીજાની સમજણ શક્તિથી એ ભૂલોને આપણે સુધારી....

Read More

ઉતાવળ હંમેશા ધીરજથી જ થવી જોઈએ. કારણકે ક્રોધ શાંત નથી હોતો અને ક્રોધમાં શાંતિ રાખીને ક્રોધને શાંત કરવો જ જોઈએ તો જ જીવન જીવી શકાય છે.

Read More

તમે તમારા જીવનમાં લોકો ને જેટલા પ્રશ્ન કરશો ને, એટલા જ તમને, તેના જવાબો મળશે. જો બધી જ બાબતો નો તમને ખ્યાલ હોય તો તમે ખૂદ જવાબ થઈને રહી જશો.?

Read More

મારો સમય ખૂબ જ કીમતી છે. કિંમત હું મારા સમયની કરીશને, તો જ લોકો યોગ્ય સમય આવે મારી કિંમત કરશે.

તારા દરેક પ્રશ્નનો જવાબ મારા મૌનમાં છુપાયેલો છે.

માણસની કે કુદરતની પ્રકૃતિ હોય. તેમની પ્રકૃતિને કોઈ નહિ બદલી શકે.? એક જ રસ્તો છે આપણા જીવનનો. પોતે જ પોતાની જાતને બદલો.

Read More

જે માણસ તમને ખુશી આનંદ, અને તમને હસાવી શકે ને તેને જ લોકો નજર અંદાજ કરતા હોય છે.

हमारे दिल की ख्वाहिश हम दिल से समझने वाले दिलों को ही हम बताते हैं।