જેમ ફ્રીઝમાં રહી જતું પાણી બરફ બની જાય છે,

એમ મનમાં રહી જતો ક્રોધ વેર બની જાય છે...👍

#Azadi

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે,

તમારી જીભ સારી હશે તો તમે દુનિયા ને ગમશો...

પતંગ ની દોર કપાય જાય એ ચાલશે સાહેબ,

બાકી જીવન ની દોર ના કપાવી જોઈએ...👍

હસતા રહો અને હસાવતા રહો...

હેપી ઉત્તરાયણ...મિત્રો...

Read More

ઘણીવાર હસવાથી દર્દ ભુલાય જાય છે,

પણ અમુક દર્દ એવા હોય છે કે,

હસવાનું ભુલાય જાય છે...😢

~ હિતેશ વાઘેલા

पलकोने बहोत समजाया मगर ये आंख नही मानी,
दिन तो हँसकर गुजारा हमने,
मगर ये रात नही मानी,
ओर
बिस्तर दे रही गवाही गेरकी,
हमने करवट बदलली, मगर ये बात नही मानी ।

Read More

શુ એ આપણે જ હતા,
જે ખાલી ૧૱ ની ચોકલેટ માં આપણે રાજી થઈ જતા,
વાર્તા એ ગમી જતી જે પેલા માજી કહી દેતા,
ફરિયાદ ખાલી એક જ હતી કે પપ્પા બગીચે ફરવા નથી લઈ જતા, શુ એ આપણે જ હતા,
ભૂલ થઈ જાય એ ડર હતો કે પપ્પા ની જાપટ થી બચીસ નહીં પણ ડર ની પરાકાષ્ટા એ હતી કે મમ્મી આપણને કહેશે કે હું તારી સાથે બોલીશ નહીં, શુ એ આપણે જ હતા,
આપણા માટે ચોકલેટ તો ચોકલેટ જ હતી જે કિંમત ખબર નોહતી પણ ૧૮૦ વાળી તો નોહતી ને છતાં મઝા હતી,
આપડે તો ફરવાનું કામ હતું અને એ લિસ્ટ માં ગોવાનું નામ નોહતું છતાં મઝા થતી ને શુ એ આપણે જ હતા,
આ બાળપણ હતું કે જે પેન્સિલથી લખ્યું જો ના ગમ્યું તો ભુસ્યું અને એ જ જગ્યાએ પાછું લખ્યું અને જ્યારે બાળપણ ગુમ થયું અને હાથમાં પેન આવી ગઈ અને જો ના ગમ્યું તો ચેકા માર્યા અને આગળ વધી ગયા. વાહ આપણે મોટા થઈ ગયા...

શુ બાળપણ હતું....

Read More

પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા અને,

લોહી પીવાવાળા બ્લડ ગ્રૂપ નથી જોતા...😊

अछि किताब पढ़ने के लिए समय लगता है ।

समज ने के लिए धन्यवाद ।। 😊

ये मुलाकात एक बहाना है ।

પ્રોમિસ અને વચન એ ખાલી કહેવાની વાતો છે સાહેબ,

બાકી જીવનભર સાથ નિભાવે એ જ સાચો જીવનસાથી.

શુભ પ્રભાત