તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો હતો... મદદ કરવા નહીં તને સાથ દેવા નહીંતર મનેય કયાં તરતા આવડે છે...

જીંદગી જીવવાની મારી નોકરી એકધારી ચાલે છે..
સાથે પાર્ટ ટાઇમ માં એક શાયરી ની લારી પણ ચાલે છે...

આમ‌ તો‌ હું અહિંસક છું, પણ..

ઈચ્છાઓ ને ઘણી વાર મારી છે....

बना दो वज़ीर मुझे भी इश्क़ की दुनिया का दोसतों,
वादा है मेरा हर बेवफा को सजा ऐ मौत दूंगा...!!!

My Favourite Book...

વીજળીના ઝબકારમા સૂણી,
પ્રીત ની પરમ વાણી,
આભ આખું થયું ઝળહળા ને,
પૃથ્વી થઈ પાણી પાણી...

💕 ધારી ધારીને ન જો મને મનમાં,
અનિચ્છાએ ચાહી બેસીશ મને...💕

खुबसुरती के तो हर कोई आशिक
होते हैँ।

किसी को खुबसुरत बनाकर इश्क
किया जाय तो क्या बात है !!!!

निशब्द

"छोटी कहानी , बड़ा सन्देश"

हैलो सर , मैं "वृद्धाश्रम" से बोल रहा हूँ , अखबार में आपके कुत्ते का फ़ोटो और विज्ञापन देखा कि वह लापता हो गया है , आपका कुत्ता हमारे वृद्धाश्रम में आ गया है और आपकी "माताजी" के साथ खेल रहा है ,

आप यहाँ आकर अपने "कुत्ते" को ले जा सकते हैं।

Read More

એક વડ નીચે છાંયડાના ગાલીચા પર સૂતો હતો, ત્યારે કોઈ મધમાખી આવીને ડંખી ગઈ મારી તર્જનીને. શું આટઆટલાં વર્ષો પછીયે મારી આંગળીઓમાં મ્હેંકતો હશે તારો સ્પર્શ ? – યોગેશ જોષી (૧૭-૦૯-૧૯૭૮) કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…

Read More

મિત્રો આજે મધર્સ ડે છે એટલે હુ આપની સમક્ષ એક એવી માઁ ની વાત કરવા જઈ રહ્યો છું જે મા એના બચ્ચા માટે પોતાનુ શરીર નો ત્યાગ કરી દે છે
જીહા મિત્રો
👩‍👧‍👦વિછણ 👩‍👧‍👧
આ એકજ વાર મા બને છે પછી એના બધાજ બચ્ચાઓ પોતાના શરીર ઉપર ચીપકાવી ને રાખે છે
અને તેના બચ્ચાઓને ઉછેરવા (મોટા) કરવા માટે પોતાનુ શરીર તેનાજ બચ્ચાને પ્રેમ થી હેત થી ખવડાવી દેતી હોય છે
ખરેખર આટલો મા પ્રેમ હજુ પણ મે ક્યારેય ક્યાય પણ જોયો નથી
એટલેજ કહેવત હશે કે
મા ઈ મા બીજા વગડાના વા

Read More