Hitesh Parmar

Hitesh Parmar Matrubharti Verified

@hiteshparmar.751438

(2.8k)

300

264k

682.1k

About You

I write thriller, horror and love stories ... I also believe that love is so precious and pure ... વાર્તા તો સંવેદનાની અનુભૂતિ છે... વાર્તા આપણા મનને અલગ જ દુનિયામાં લઈ જઈને આપનને અત્યંત આનંદિત અને મનને પ્રફુલ્લિત કરે છે... હાલના સમયમાં ટીવી સિરીઝથી લઈને વેબ સિરીઝમાં સ્ટોરીનું ઘણું જ પ્રાધાન્ય (imporatance) રહ્યું છે... તમારા સજેશનસ અને પ્રતિભાવો મને મેલ કરીને જણાવો: hiteshparmarbook@gmail.com

मेरे खुश रहने की वजह एक यह भी है कि,

मैंने हर किसी को खुश रखने की कोशिश की है।

-Hitesh Parmar

પહેલી તારીખે નવું વર્ષ છે, સાથે જ મારી બર્થડે પણ છે અને હા, ત્યારે જ મારી 100મી સ્ટોરી પણ રિલીઝ થવાની છે...

-Hitesh Parmar

Read More

#પ્યાર નાં #આભને માણવા #તૈયાર થઈ જાઓ..

લઈને #આવી #રહ્યો છું એક #નવી #નોવલ ..

-Hitesh Parmar

एक और खयाल फिर आया,
तेरे पायल का आवाज फिर आया
भगवान भी कहने लगे कि तेरे इश्क का घायल फिर आया!

-Hitesh Parmar

જીવનથી મળી એક અમૂલ્ય શીખ..

દરેક સ્થિતિમાં હસતા રહેવાની રીત

-Hitesh Parmar

#પ્યાર હોય, પણ શું કહેવું #જરૂરી જ છે? શું કહ્યા વગર #પ્યાર #શક્ય નહિ?!

હા છે જ, એવા જ પ્યારની #કહાની લઈને આવી રહ્યો છું... બહુ જ જલ્દ..

-Hitesh Parmar

Read More

ખેલ તો ઘણા હોય છે, પણ લવનાં ખેલ માટે તૈયાર થઈ જાઓ.. જે મારી 200મી સ્ટોરી પણ છે!

ન્યુ સ્ટોરી આઉટ ટોમોરો..

-Hitesh Parmar

શું કહું તને? કહ્યાં વિના જ તો
તું બધું જાણી જાય છે
જિંદગીની સફરમાં જ્યારે પણ
મારી આંખોમાં પાણી આવી જાય છે
બસ એક તું જ તો દૂર રહીને પણ
મારી મજાને માણી જાય છે!

-Hitesh Parmar

Read More

તું છે તો હું છું,
તારા વિના હું કઈ નહી..

તું દરિયો તો હું નદી.
તું દૂરીઓ તો હું બંધી..

તું આકાશ તો હું જમીન..
તું ઉજાશ તો હું કાલીન..

તું દિન તો હું રાત,
તું દીન તો હું દાત,

એકમેકના પૂરક આપને
સાથે હોવા છત્તા સાથે નહી.

તું છે તો હું છું,
તારા વિના હું કઈ નહી.

-Hitesh Parmar

Read More