લખવું વાંચવું ગમે છે. સારું લખવું અને સારું જ વાંચવું એવી આદત છે. બધું વ્યવસ્થિત હોવું જોઈએ એવી કુટેવ છે. અહીં સારી કૃતિઓ લખી શકું અને લોકોને સારું વાંચન આપી શકું એવી આશા સાથે જોડાયો છું...

मुझे तन्हा मत समजना।
कोई हर पल साथ है मेरे।

मेरी यादों में, बातों में, सांसों में, सपनों में, ख्वाबों में।

खामोशी में भी उसकी आवाज़ आती है।
उसने थामा था हाथ, वो उंगलियां गुनगुनाती है।

कभी बाइक पर पीछे बैठ के उसने जो कंधे पर लिखे थे, वो लफ्ज़ आज भी मुस्कुराते है।
उसके सपने आज भी मेरी निंदें चुराते है।
कभी आज भी बाइक पर बेठू तो एक नज़र पीछे चली जाती है।
उसने थामा था हाथ वो उंगलियां आज भी गुनगुनाती है।
हुकमसिंह जडेजा

Read More

सिर्फ तुम ही समझ न पाए।
वरना सबने समझ लिया कि मेरी किताबों के हर पन्ने पर तुम ही तुम हो।।
हुकमसिंह जडेजा

जिंदगी की किताब मैंने अधूरी ही छोड़ दी।
वो पढ़ेंगे नहीं तो लिखने का क्या फायदा।।
-हुकमसिंह जडेजा

ક્યારેક સાવ આમ અચાનક ઉલેચાઈ જવું ગમે છે. 15 મે ના રોજ એક અધૂરી દાસ્તાં નો પ્રથમ ભાગ પ્રકાશિત કર્યો હતો અને આજે બે મહિને પાંચેક નવલકથાઓ હપ્તાવાર ચાલે છે... લગભગ દસેક હજાર લોકોએ આ બે મહિનામાં મારી કૃતિઓને વાંચી છે... કોઈક કોઈક વાચકોના મેસેજ પણ આવ્યા છે કે ગમ્યું...આગળનો ભાગ ક્યારે આવશે ? ત્યારે આનંદ થી ઉભરાઈ જવાયું છે...
ભીતર ભીતર એક સર્જક હંમેશા જીવ્યો છે... જેને એક હમસફર તરીકે હંમેશા સાથ આપ્યો છે. જેના થકી હું બીજાને પ્રેમ આપી શક્યો છું... ક્યારેક લખતા લખતા આંખો ભીની થઈ છે તો ક્યારેક એ એહસાસ તરબતર કરી દે છે... બસ જ્યારે જરૂર પડે ત્યારે કલમ ઉઠાવી લઉં છું... અને મારી કહાનીઓની દુનિયામાં પહોંચી જાઉં છું જ્યાં માત્ર પ્રેમ છે શાશ્વત પ્રેમ... એ સૃષ્ટિ મારી પોતાની છે, એકલાની... જ્યાં કોઈ વિવાદ નથી માત્ર સંવાદ છે... મારા અને મારા પાત્રોના...
વાચકોના આભાર સાથે...

Read More

आज फिर बारिश हुई।
और में भीगा नहीं।
तुमने भीगते हुए एकबार हाथ पकड़ा था।
वो मंजर आज भी आंखो में कैद है।
में अब गीली खिड़खियों से झांकता नहीं।
ना बूंदों से खुशबू आती है।
घर भी वीराना है।
मेरी बारिशे सुख गई है।
तुम लौट आओना ।
हम फिर भीगेंगे साथ में ।
फिर बिजली कड़केगी और
तुम मुझसे लिपट जाना।
हुकमसिंह जडेजा

Read More

એક વરસાદી રાતે એણે કાનમાં કશુંક કહ્યું હતું.
હું છેક અંદર સુધી ભીંજાઈ ગયો હતો.
વરસાદ પડે અને ઘાસ ઉગી નીકળે એમ
એ શબ્દો આજેય સહજ ઉગી નીકળે છે.
પછી એક ઉદાસી ઘેરી વળે છે...
એહસાસ બધા ભીંજાઈ જાય છે...
ક્ષણોના કોઈ અગોચર ખૂણેથી
એક ચહેરો છલકાઈ ઉઠે છે...
પછી બાકી રહે છે માત્ર....
ઓલા બે શબ્દો....
- હુકમસિંહ જાડેજા

Read More

कुछ कहानियां बुनी है मैंने दिल के जज्बातों से पढ़ लेना
अगर अपनासा लगे तो लौट आना।
_हुकमसिंह जडेजा

दो लफ्ज़ ही तो मांगे हैं
मैंने कहा पूरी किताब मांगी है।
_हुकमसिंह जडेजा

चल मन उठ, अकेले कॉफी पीते हैं।
उसके साथ जिए हुए पल फिर एकबार जीते हैं।
कांच था तो टूट गया।
अब हो गया सो हो गया।
तस्वीरों से कमरा सजा लेंगे।
खुद रूठेंगे और खुद ही मना लेंगे।
साथ था तो छूट गया।
अब हो गया सो हो गया।
रास्ते बहोत है तो मंजिले भी होंगी।
कुछ गलती तेरी कुछ मेरी भी होगी।
एक सपना था सो टूट गया।
अब हो गया सो हो गया ।
- हुकमसिंह जडेजा

Read More

#સાર
તારી આંખોની નજર ધારદાર છે,
એક એક શબ્દો જાણે સો વાર છે.
તું કહે તો હું સાંભળી ય લઉં,
બાકી ખામોશી યે મારો યાર છે.
મહેકી ઉઠયા છે હૃદયના દર્પણો,
એમાં તારી જ કવિતાનો કોઈ સાર છે.

Read More