The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
3
561
2.2k
100, 10 और 5 रुपये के पुराने नोट अब होंगे चलन से बाहर, तैयारी में जुटा आरबीआई! http://dhunt.in/cGRat?s=a&uu=0x6ea4dfe269904b99&ss=pd Source : "Lokmat News"
अयोध्या के मंदिर और मुस्लिम नवाब
तू भला है तो बुरा हो नहीं सकता ऐ झौक़ है बुरा वही जो तुझको बुरा जानता है और अगर तू बुरा है , तो वह सच कहता है क्यों बुरा कहने से उसके , तू बुरा मानता है। - झौक़
શબ્દો હંમેશાં વિચારીને જ બોલવા કારણ કે લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પરથી જ નક્કી કરશે!!!
हर दर्द इंसान को सबक देता है और हर सबक इंसान को बदलता है
દેશના ટોપ મુખ્યમંત્રીઓ
માહોલ જ એવો થઈ ગયો છે .!! ના કોઈને કાયદો પસંદ છે .!! ના કોઈને વાયદો પસંદ છે .!! બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે .!!
શેખ સાદીએ ગુલિસ્તાં નામી કિતાબમાં ઈરાનના ન્યાયપ્રિય રાજા નોશેરવાન નો એક કિસ્સો વર્ણવ્યો છે. એકવાર રાજા એના વિશ્વાસુ દરબારીઓ સાથે શિકારે હતો. શિકાર કરીને એના દરબારીઓ કબાબ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, એવામાં એમના ધ્યાનમાં આવ્યું કે શાહી રસાલા માં મીઠું લાવવાનું રહી ગયું છે. નોશેરવાને એક ચાકરને પાસેના ગામડામાં મીઠું લેવા રવાના કર્યો, અને તાકીદ કરી કે કિંમત ચૂકવીને જ મીઠું લાવજે! આ સાંભળીને અમુક દરબારીઓએ રજૂઆત કરી કે બાદશાહ સલામત! ચપટી મીઠાની કિંમત શા માટે ચૂકવવામાં આવે ? અને શું લોકો ઉપર જરૂરી નથી કે રાજાની આટલી સેવા કરે ? થોડું મીઠું આપણે મફતમાં લઈશું તો એ કંઈ ખોટું નથી.! નોશેરવાને જવાબ આપ્યો કે, ભાઈ ! બીજા દેશોની પ્રજા ઉપર જે જુલમ આજે આપણે જોઈ રહ્યા છીએ એ શરૂ મા આવો આકરો અને લોકોને રાંક બનાવી દે એવો ન હતો. કોઈકે શરૂમાં આવી જ કોઈ નાની વસ્તુ મફતમાં પરાણે છીનવી હશે અને પછી એની માત્રા વધતી જ ગઈ. આજે પરિસ્થિતિ આ છે કે રાજાઓ એમની પ્રજાના બધા જ માલ ઉપર પોતાનો અધિકાર સમજે છે, અને ચાહે ત્યારે છીનવી લે છે. વાર્તાનો સાર આ છે કે બાદશાહ અથવા કોઈપણ શક્તિશાળી વ્યક્તિ એ કોઈ એવી પ્રથા શરૂ ન કરવી જોઈએ જે પાછળથી લોકો ઉપર જુલમ અને અત્યાચારનું નિમિત્ત બની જાય. બીજી બાબત આ પણ સમજવાની છે કે આવી વાતો રાજાએ અને સત્તાધારી કે હોદ્દેદારે પોતે જ સમજવાની છે એની આસપાસના લોકો આવી બાબતે સાચું કહેવાની વાત તો દૂર સામાન્યપણે રાજાને અત્યાચાર કરવાના નવા નવા તરીકાઓ શીખવતા હોય છે માટે દરેક હોદ્દેદારો આવી બાબતો એ સ્વયં શિસ્ત અપનાવવી જોઈએ અને ખુશામતખોર લોકોની વાતો પર ધ્યાન આપવું જોઈએ નહીં.
میں تمہاری نگاہوں میں محبت دیکھ رہا ہوں آپ کو دیکھ کر مجھے بخار ہوگیا ہے मैं तुम्हारी निगाहों में मोहब्बत देख रहा हूं आपको देखकर मुझे बुखार हो गया है
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser