અભિનેતા અને રંગભૂમિના ઉપાસક ઘનશ્યામ નાયક ઉર્ફે આપણાં સૌનાં પ્રિયજન નટુ કાકા એ વિદાય લીધી🙏🏻🌸

https://www.matrubharti.com

પહેલા વરસાદ મા ભીંજાતા બે પાત્રો ની વાર્તા જરૂરથી વાંચશો અને લાઈક કરશો😊🙏

વટસાવિત્રી ના વ્રત  તારા લાંબા  આયુષ્ય  માટે  કર્યા  વ્હાલા,
વડ ને ૧૦૮ ફેરા ફર્યા  દરેક જન્મના ફેરે તુ જ મળે વ્હાલા,
વડ રુપી વિષ્ણુજી  ને  સુતર ના તાંતણે બાંધી  તને બંધનમાં  બાંધ્યા વ્હાલા,

-Ila Sheth

Read More

दिनभर  के सिलसिलो  से थकान आ जाती है,
तेरा मेसेज  देख चेहरे  पे मुस्कान  आती है,
तेरे सबाब का कोई दायरा  नही है,
तुम  भीड मे भी अलग नजर आती हो,
मै बाते करने के बहाने  ढुढता  हु,
तेरी एक झलक पाने के लिए  बेताब रहेता  हु,
जानता हु तुम  किसी ओर की  हो,
पा ना सका तुझे  मै  पर तु  ,
मुझे दिल से निकाल भी नही शक्ती,
हा, तेरे घर मै रहेते लोगों का मै हिस्सा  नही हु,
पर .. तेरे दिल  से निकल जाउ वो किस्सा  भी मै नही हु,
घङकन  हु मै तेरी , अंत तक रहुगा,
दुर हु तुझसे  पर सच मे बहुत करीब हु,

ila sheth.

Read More

દરેક કવિતા મા તારી છબી હોય છે,
અને દરેક વખતે સાવ નવી હોય છે,
લખી શકુ છુ હુ આટઆટલી કવિતા,
કેમ કે તારી યાદો બહુ બધી હોય છે,
હા,............નશો તો થયો તારી યાદ મા,
પણ જો ..પેલો સૂરજ લથડીયા ખાઈ છે આભ મા,
તને યાદ કરુ તો ખાડા પડે છે ગાલ મા,
આ જોઈ ઉતસુક છે ,મેઘ વરસવા ના હાલ મા.

-Anal Soni

Read More