Hey, I am on Matrubharti!

ફાગણીયો જોઈ મલકાઈ ઉઠી હોળી.
ડાળીએ ડાળીએ પુરાઈ કેસૂડાની રંગોળી.
તારી પ્રીતનો રંગ ભર્યો અંગે અંગમાં..
જાણે હૃદયથી હૃદયની હરિયાળી!

-Bhumi Joshi "સ્પંદન"

Read More

શ્વાસે શ્વાસે તું ધબકારમાં..
તારા પ્રેમની વસંત ખીલતી રહે જીવનબાગમાં..

-Bhumi Joshi "સ્પંદન"

#ValentineDay
ValentineDay

શું આપું હું તને ગુલાબ?
તારી મહેંક રોમ રોમમાં મ્હેંકે થઈ બાગબાન..!

Happy Rose day🌹🌹

-Bhumi Joshi "સ્પંદન"

#Azadi
નથી જોઈતી મારે આઝાદી..
તારા પ્રેમના બંધનમાં એવી બંધાઈ કે
મંજુર છે મને હવે ખુદની જ બરબાદી!

ખુશીઓના આસમાનમાં
જીવનની પતંગ ચહેકતી રહે
વિશ્વાસના માંજામાં લપેટાયેલ
સંબંધોની ડોર મહેંક્તી રહે.
સુખ દુઃખના લાગે ભલે અસંખ્ય પેચ
પ્રેમની પતંગ હર પળ લહેરાતી રહે!
ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

-Bhumi Joshi "સ્પંદન"

Read More

નવું વર્ષ નવી આશાઓ સંગ ઝળહળતું રહે..
ખુશીઓની છોળો તમાંરા દ્વારે સદા મલકતી રહે.

-Bhumi Joshi "સ્પંદન"

તારી વાતોમાં એક અનોખી સુગંધ હતી.
લાગણીઓ કેવી એમાં મુગ્ધ હતી..!
હજાર કાટમાળમાં ચકદાઈ એ
તો પણ એની ભીનાશ અકબંધ હતી..!!

-Bhumi Joshi "સ્પંદન"

Read More

હેલો ફ્રેંડસ...
ચાંદનીનો ગઈ કાલનો નવો ભાગ અમુક કારણોસર ગઈ કાલે પબ્લિશ ન થયો તે આવતી કાલે સવારે 7 વાગ્યે થશે.

તેમજ યોગ સંયોગનો નવો ભાગ 7 આજે બપોરે 3 વાગ્યે પબ્લિશ થશે.

વાંચવાનું ચૂકશો નહીં.

Read More

વાચક મિત્રો...
જય શ્રી કૃષ્ણ
એક નવી ધારાવાહિક ચાલુ કરી છે. યોગ સંયોગ.
દર રવિવારે સવારે 6 વાગ્યે તેનો નવો ભાગ આવશે.
વાંચવાનું ભૂલશો નહી.

પ્રેમ, રોમાન્સ, રહસ્યો રોમાંચ થી ભરપૂર એવી આ નવલકથા આપને અવશ્ય ગમશે.

ચાંદની એક દિલધડક પ્રેમકથા.. દર શનિવારે
યોગ સંયોગ દર રવિવારે...

મારી આગળની નવલકથા પ્રીતનું પાનેતરને આપનો અઢળક સ્નેહ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.
મારી નવી બન્ને નવલકથાને પણ આપનો સ્નેહ આપી બિરદાવશો તેવી અભિલાષા.

Read More