સોરઠી બહારવટીયા - ભાગ-3 - સંપૂર્ણ

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Fiction Stories

સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેર ના ઝાડવાંનાં અધસૂકેલાં ઠૂંઠાં એ ચોકને કાંઠે કાંઠે છૂટાછવાયા ઊભેલા છે. વચ્ચોવચ્ચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે. એ ઝાડના થડ ઉપર સિંદૂરના બે ત્રિશુળ કાઢેલાં છે. થડ ...Read More