Vevishal - 2 by Zaverchand Meghani in Gujarati Short Stories PDF

વેવિશાળ - 2

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Short Stories

“એને આંહીં ઘેરે લાવશો મા, સુશીલાને નાહક અટાણથી જ ધ્રાસકો પડશે,” સુશીલાની બાએ પતિને, એટલે કે નાના શેઠને, સુખલાલના આવવાની આગલી રાતે જ ભલામણ આપેલી. “તો ભલે પેઢી ઉપર જ સૂવાબેસવાનું રાખશું.” નાના શેઠે કબૂલ કરી લીધું. સવાર પડ્યું. જમાઈને ગાડી ...Read More