64 Summerhill - 2 by Dhaivat Trivedi in Gujarati Detective stories PDF

64 સમરહિલ - 2

by Dhaivat Trivedi Matrubharti Verified in Gujarati Detective stories

બહાર ધર્મશાળાના વિશાળ ચોગાનમાં ચોમાસાની નમતી બપોરનો આછકલો તડકો પછડાતો હતો. પીપરના ઝાડ ફરતાં ચણેલાં ઓટલા પર ઊભડક બેસેલા યાત્રાળુઓ અને ઘૂમટા તાણેલી ઓરતો કુંડાળુ વળીને સમૂહમાં કોઈક ધૂન ગાઈ રહ્યા હતા. હારબંધ ઓરડાઓ પૈકી કેટલાંકમાં ચહલપહલ વર્તાતી હતી. ...Read More