64 Summerhill - 99 by Dhaivat Trivedi in Gujarati Detective stories PDF

64 સમરહિલ - 99

by Dhaivat Trivedi Matrubharti Verified in Gujarati Detective stories

ત્રીજા ફૂવારાથી ડાબી તરફ ફંટાવાનું હતું અને રાવટીમાંથી નીકળ્યા ત્યારથી જ બેય ટીમે ડાબે-જમણે અલગ દિશા પકડી હતી. તોય ત્રીજા ફૂવારે પહોંચીને પ્રોફેસર ઘડીક થંભ્યા. ફૂવારાથી ડાબી તરફ એકધારો ઢોળાવ શરૃ થતો હતો. દૂર રાંગ પરથી રેલાતી સાવ પાંખી ...Read More