ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 3

by Davda Kishan Matrubharti Verified in Gujarati Novel Episodes

એસ.વી.પી. એકેડમીમાં ઓમ અને દીપના તોફાનોથી સમગ્ર સ્ટાફ હેરાન હતો. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓમ અને દીપ સાથે તોફાન ગેંગમાં જોડાઈ રહ્યા હતા. આમ શાળાના શરૂઆતના છ દિવસો ખુબ ધમાલ – મસ્તીથી ભરપુર રહ્યા હતા. હવે કંઇક એવું થવાનું હતું ...Read More