એક નાના રજવાડા ના રાજકુમાર પણ એક મહાન રમતના સમ્રાટ

by Jaydeep Buch in Gujarati Biography

નવાનગર ના જામ સાહેબ રણજીતસિંહજીસિઝનની આખરી રમત રમાઈ ચુકી છે. છેલ્લો દડો નંખાઈ ગયો છે. ક્રિકેટબેટ તેલ લગાડી ને થાક ખાવા અને તાજા થવા મુકાઈ ગયા છે. અને લોર્ડ્સ નું એ ગ્રાન્ડસ્ટેન્ડ ખાલી અને ઉદાસ ભાસે છે. અમે ક્રિકેટને ...Read More


-->