એક ટૂંકી મુસાફરી

by Dhumketu Matrubharti Verified in Gujarati Short Stories

આ આપનો સેવક એક વખત વરસાદના ઝાપટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીયું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી ...Read More